Hey, I am Rajesh patel As a writer / Singer From Surat ( Gujrat )

હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
અવિરત વહેતી રહે પ્રેમ ધારા મુજ થકી,
એવુ ઇચ્છુ હું સદા ઈશ થકી,
મારા થકી કોઇનુ દિલ કદી ના દુભાય,
કે ના કોઈ દૂર કદી મારાથી જાય,
વટવૃક્ષ નહીં પણ બની રહું નાનુ એક તરણુ,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
મારગ મા કોઈના કદી કંટક બની ના નડુ,
માનવતા ની મહેક પ્રસરાવી મારી છબી એના દિલ મા જડુ,
કડવુ વેણ ના દઉ કોઈને કદી, મીઠપ ના બે બોલ બોલી ને,
લઉ સૌનુ હું શરણુ,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
જુઠા જગત ના આ રીત રિવાજો ને દઉ હું ઠુકરાવી,
નાતજાત ના ભેદભાવ ને સદાય માટે સળગાવી,
માનવ બની ને આવ્યા છીએ માણસ થઇ જીવી લઇએ,
કવિતા રૂપે આપુ સૌને આવુ રૂડુ નજરાણું,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું......

Read More

*#પેટમાં ગયેલ ઝેર થકી એક નું જ મ્રૃત્યુ થાય છે
પરંતુ
કાનમાં ગયેલ ઝેરથી હજારોનું મ્રૃત્યુ થાય છે*

"दुकानें उसकी भी लुट जाती है अक्सर हमने देखा है...
जो दिन भर में न जाने कितने ताले बेच देता है...

શિક્ષક :વસંત એ મને માર્યો, નુ અંગ્રેજી કરો,
1 છોકરો :સાહેબ વસંત પંચ મી... 😜😜😂😂😂

*ઝિંદગી એક સાગર છે...!!*
*દોસ્ત એની લહેર છે...!!*
*અને........!!*
*દિલ એનો કિનારો છે...!!*
*સાહેબ*
*જરૂરી એ નથી કે...!!*
*સાગર માં કેટલી લહેરો આવે છે...!!*

*જરૂરી એ છે કે...!!*
*કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે...!

Read More

My performance please watch all friends
share like and comment 🙏🙏🙏

*_મીરા ને એમ હતું કે_*,
*_ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં_*...
*_તો, ઝેરને પણ એમ હતું કે_*..
*_એ બહાને કંઠમાં_*
*_કૃષ્ણનો પ્યાર જોઇ લઉં_*
*_હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત_*
*_આ છે જીવન જીવવાની સાચી રીત_*...!!
*_આપણુ કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક_*
*_રાખવાનું મન થાય તેને જ "સબંધ" કહેવાય_

Read More

*✍ધારીએ એવું થતું નથી*
*અને*
*વિચારીએ એવું હોતું નથી*
*એનું નામ*
*"જીંદગી"*
*પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ*
*પરંતુ...અફસોસ*
*સમજવાની કોશીશ કોઈ નથી કરતું..

Read More

https://youtu.be/zU6dA5Yyzwg
please watch this song and please share like comments and subscribe my you tube channel thank you so much 🙏🙏🙏

એ નહીં આવે કદી વરસાદ મા,
આગ લાગી ગઈ સખી વરસાદ માં