Hindi Funny videos by Miss Chhoti Watch Free

Published On : 10-May-2024 10:05pm

549 views

#વ્હાલી બેન

મને ગુસ્સો આવે છે જ્યારે તું કહે છે
કે તુ મને ખવડાવિશ તો જ હું ખાઈશ,
મને ગુસ્સો આવે છે જ્યારે તુ કહે છે
કે તુ આપ, તો જ ખાઈશ, નહીં તો ભૂખ્યો રહીશ.
મને ગુસ્સો આવે છે જ્યારે તુ નાની નાની વાતો પર આ કહે છે
કે હુ ભાઈ ની બધી વાત માનુ છું તારી નહી,
અને સૌથી વધુ ગુસ્સો ત્યારે અાવે છે જ્યારે તુ કહે છે
કે હું ફક્ત ભાઈની જ ચિંતા કરુ છુ તારી નહિ,
પણ સાચું કહું ડી.જે. ગુસ્સા ની સાથે સાથે આ બધું સારું લાગે છે, કારણ કે આ બધુ અે વાત ની ખાતરી અાપે છે કે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અાપણુ બાળપણ ક્યારેય નહીં જાય.........

Happy birthday Mara Bhai🎂🥳

0 Comments