Gujarati Song videos by Dhamak Watch Free
Published On : 02-Jun-2025 08:34am115 views
હાથે સિમેન્ટ કલાથી ઘડ્યું, આ કુંડું અનમોલ,
નાનકડા દરવાજા ને બારી, ઉમેરે સૌંદર્યનો મોલ.
લીલાછમ છોડનું ઘર બનશે, કે સજાવટની શાન,
સર્જનનો સંતોષ અપાર, હૈયે ભર્યો ગુલતાન.
(હાથે બનાવેલ , છોડવા નું ઘર ક્યારેક લેખક ઢમક
નવરાશ ની પળોમા આ પણ કરી લે છ
નાના છોડવા ઉપર તો બધા ગીત બનાવે તો
માટીના કુંડા ઉપર કોઈએ ગીત બનાવ્યું નથી
આજ સુધી, google પર ખુબ સર્ચ કર્યું....
મને લાગે છે હું એક જ છું પહેલી 🤣😊)
Dhamak
નાનકડા દરવાજા ને બારી, ઉમેરે સૌંદર્યનો મોલ.
લીલાછમ છોડનું ઘર બનશે, કે સજાવટની શાન,
સર્જનનો સંતોષ અપાર, હૈયે ભર્યો ગુલતાન.
(હાથે બનાવેલ , છોડવા નું ઘર ક્યારેક લેખક ઢમક
નવરાશ ની પળોમા આ પણ કરી લે છ
નાના છોડવા ઉપર તો બધા ગીત બનાવે તો
માટીના કુંડા ઉપર કોઈએ ગીત બનાવ્યું નથી
આજ સુધી, google પર ખુબ સર્ચ કર્યું....
મને લાગે છે હું એક જ છું પહેલી 🤣😊)
Dhamak
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
4 Comments
Thank you