Gujarati Poem videos by Harshika Suthar Harshi True Living Watch Free

Published On : 11-Jul-2024 08:41pm

385 views

******ફૂટે છે કુંપણ***********

થાય છે જોતી રહું રાત આખી જાગી

ફૂટે છે કુંપણ કેમ તારા માંથી .

ઝડપી વેગ ના વાયરા તું વહેતો જા,

એક વેણ મારો તું કહેતો જા ,

ફૂલ માં રજકણ છે કે રજકણ છે ફૂલ દ્વારા ,

મૂળ માં રસ્તો છે કે રસ્તા પર મૂળ તારા ,

હટાવો તુજને કે હટાવી નિત ની ધારા

આંશુ તારા નથી કોઈ શોખ ન ફુવારા,

કાપી માર્ગ દોરી જાય છે કેમ તુજના વ્હાલાં,

ન સમજતા કે નઈ મળે તુજ વિના જળના પ્યાલા,

લઈને હાસ કેમ કરું તારા સુસવાટા........

દ્રવ્ય પણ ,સર્પ ,પક્ષી સૌ તમામે તમામ ,

વધતું જતું પૃથ્વી નું આ તરસ્યું તાપમાન ,

જળ ચર, નર સર્વ સજીવ જાતપાત ,

નિર્ભર સૌ તુજ્ પર ભલે ભર્યું આ આસમાન ....

જીવાત્મા તો છે તારામાં સત્ય વચન છે,

આપે જવાબ તું ય પણ પરોપકારી તારું જીવન છે ...

- HARSHIKA SUTHAR

5 Comments

अब ला इलाज हो गए है देव बाबू... videos on Matrubharti
अब ला इलाज हो गए है देव बाबू... 5 month ago

કઈ જાણવું છે મારે

अब ला इलाज हो गए है देव बाबू... videos on Matrubharti
अब ला इलाज हो गए है देव बाबू... 5 month ago

લિવિંગ માં છો... એમ

अब ला इलाज हो गए है देव बाबू... videos on Matrubharti
अब ला इलाज हो गए है देव बाबू... 5 month ago

શબ્દ ની સમજ ઘણા લોકો ને હોઈ છે પન મહેસુસ માંડ 1% લોકો કરી શકશે...... જૉ સમજાય તો

Parmar Mayur videos on Matrubharti
Parmar Mayur 5 month ago

Related Videos

Show More