an interesting soul one in millions....

જીવન અને સપના તમારા છે તો એના માટે તમારે જ સ્વચાલિત બનવું પડશે
#સ્વચાલિત

લાગણી ની ભૂખ હોય તો જ પ્રેમ સ્વાદિષ્ટ લાગે...💗
#સ્વાદિષ્ટ

મારું અને તમારું કહેનારા દુનિયાં હારી ગયાં...અને આપણું કહેનારા જગ જીતી ગયાં....
#તમારું