Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 12-Apr-2025 10:15am

91 views

આ તો પ્રેમને, ભાવની વાત છે
બાકી કોઈકે સાબિત કરવામાં બાવીસ વર્ષ મહેનત કરાવી તાજમહેલ બનાવ્યો , જ્યારે મારા દાદાએ બાવીસ સેકન્ડ માં છાતી ફાડીને પ્રેમ સાબિત કરી બતાવ્યો જેની કલ્પના પણ નાં થાઈ. 🙏🏻

હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યાં..
મોતીડાં કરડી માળાઉં ફેંકી તાગડાં તોડી નાખ્યાં..
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં..

હનુમાન જયંતી ની ખુબ ખુબ શુભકામના... 🙏🏻

અંજની નો જાયો 🚩🙏🏻
ડાડો હનુમાન 🙏🏻🚩

0 Comments