Hey, I am reading on Matrubharti!

રઘો :
તારૂ *મોઢુ કેમ સુજેલુ* છે ??

ઘુઘો :
બાજુની સોસાયટીમા *બોર્ડ* મારેલુ કે...
જેમણે *બે ડોઝ* લીધા હોય,
એમને જ *પ્રવેશ* મળશે.

રઘો :
તો એમાં શું થયું ??

ઘુઘો :
હું *બે ડોઝ* લઈને ગયો તો...
સોસાયટી વાળાઓએ *માર્યો*.

રઘો :
કઇ *કંપનીના* લીધા હતા ??

ઘુઘો :
*રોયલ સ્ટેગ...*
*ખારી સીગ સાથે..!!!*🤪😂

Read More