સુંદરતા ખુદાઅે તને આપી અને .
આશીક અમે બની ગયા.
નસીબ કોઈ બીજા નુ હતુ અને .
બદનામ અમે થઈ ગયા...®™

તું કોઈ બીજાં માંટે મને ભૂલી જાય તો મને કોઈ દુઃખ નથી આખરે હું પણ ભૂલી ગયો હતો આંખી દુનિયાને તારાં માંટે..®™

Read More

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી, મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી !

જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને, જન્મે જન્મે એણે તોય મને ગોખી..®™

Read More

કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.

ગત જનમમાં કૂવો હશે શું અહીં?
આવીને કેમ પ્યાસ લાગે છે?..®™

ફૂલની ખુશ્બૂ તમે, કોયલનો ટહુકો પણ તમે,
મખમલી ઝાકળ તમે, સૂરજનો તડકો પણ તમે.

એટલે તો ચાલવાનો થાક વરતાતો નથી,
મારી મંજિલ પણ તમે છો, મારો રસ્તો પણ તમે ..®™

Read More

પુછી રહ્યાં છે એ મને વિત્યાં વરસ વિશે..
શી રીતે સમજાવવું જળને તરસ વિશે?..®™

પારકી એક ગલીમાં ગયું આખું જીવન,
ઘરનાં માણસ જે મળ્યા,ઘરથી જરા દૂર મળ્યા..®™

અભી ઝમીર મેં થોડી સી જાન બાકી હૈ
અભી હમારા કોઈ ઈમ્તિહાન બાકી હૈ
વો જખ્મ ભર ગયા અર્સા હુવા મગર
અબ તક જરા સા દર્દ સા નિશાન બાકી હૈ...®™

Read More

વર્ષો પહેલાં મચકોડાઇ હશે..

એક લાગણી દર શિયાળે કળે છે...®™

जब कोई बचाने वाला खड़ा हो
तो डूब जाने का मज़ा ही कुछ और है...®™