Hey, I am on matrubharti

जादू एसा है तेरी खूबसूरती का
मन मेरा मोहित हो गया

इन मतवाली काली दो नैनों का
शिकार मैं बन गया

#शिकार

એવાં કડક કાયદાનો અમલ છે જરૂરી
કુકર્મ કરવા પહેલા કરે સો વખત વિચાર

ન બની શકે કોઈ નિર્દોષ સ્ત્રી કે છોકરી
કોઈની ગંદી વાસનાનો શિકાર

#શિકાર

Read More

सुंदर गोरा मुस्कुराता चेहरा
आँखों का भूरा रंग सुनहरा

मनमें घूमे यही दृश्य और नजा़रा
चूपके से दिल में कर गई बसेरा

#दृश्य

Read More

શરદ પૂનમ ની રાત પ્યારી પ્યારી
વૃંદાવનમાં થાય રાસલીલા ન્યારી

પ્રિય કૃષ્ણ સંગ રમે રાધા ગૌરી
મનમોહક દ્રશ્યની રચનાકારી

આંખોં છે ઉલ્લાસ ને ઉમંગ ભરી
મનડું હરખાય હૈયે પ્રીત ધરી

#દ્રશ્ય

Read More

દિલમાં ઉમંગ ભર્યો અપાર
આંખોંમાં જોશની ખુમાર

મહેનતનો રંગ ચઢે વારંવાર
રેલાવીએ પરસેવાની ધાર

પ્રયત્ન કરીએ લગાતાર
ખૂલે વિજયપ્રાપ્તિનાં દ્વાર

#વિજય

Read More

पराक्रमी शूरवीर -योद्धा कहलाए
हँसते -हँसते मौत को गले लगाए

सारे दुश्मनों को बस हम हराते जाए
आसमान में विजय पताका लहराए


#विजय

Read More

चाहे तन सुंदर हो या भद्दा
मन अच्छा होना चाहिए

विचार न आए कोई गंदा
कर्म सच्चा होना चाहिए

सब कहे हमे नेक बंदा
एसा व्यवहार रखना चाहिए

#भद्दा

Read More

હોય જો માણસની નીતિ દુષ્ટ
ફેલાવે એ અન્ય માટે ઘણું કષ્ટ

સ્વાર્થી,અહંકારી ને વૃત્તિ લંપટ
છેતરે લોકોને કરી ને છળ-કપટ
#દુષ્ટ

Read More

प्यार एक खूबसूरत एहसास
देता लम्हें अनिर्धारित खुशियों के

जो ज़िंदगी को बनाए खास
और मिटा देता है हर गम दिल के
#अनिर्धारित

Read More

મનમાં રહે કેટલીક વાતો અસ્પષ્ટ
તો પ્રસરે ગેરસમજણનું કષ્ટ

જીવનમાંથી શાંતિ ન થાય નષ્ટ
તે માટે સમજ રાખવી સ્પષ્ટ
#અસ્પષ્ટ

Read More