" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. "- જી. ઈ. લેસીંગ્ટન.

happy mother's day...

for my mom...love u mamma...😍❤️

તારો ચહેરો જોઈને જે સવાર ને સાંજ થાય છે ને,
એવો સુકુનનો અહેસાસ દુનિયાના કોઈ ખૂણે નથી મળ્યો...

લખલખાટ તો ઘણું જોયું આજ દિન લગી મેં,
તું સમાય જાય એવો કોઈ ગ્રંથ ક્યાંય નથી મળ્યો...

લાગણીની પણ કંઈક અલગ જ ઓળખાણ છે,
તારા ખોળે માથું નાખ્યું પછી તો કોઈ ઓથાર નથી મળ્યો...

વાત શું કરું તારા પાલવની વિશાળતાની માઁ,
તારી વિશળતાને આંબી શકે એવો શબ્દ ક્યાંય નથી મળ્યો...

- પરમાર રોહિણી " રાહી "

Read More

Rohini Raahi Parmar લિખિત વાર્તા "ભારેલો અગ્નિ - 3 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19911022/bhaarelo-agni-3

Rohini Raahi Parmar લિખિત વાર્તા "ભારેલો અગ્નિ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910857/bhaarelo-agni-2

Rohini Raahi Parmar લિખિત વાર્તા "ભારેલો અગ્નિ.. - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910835/bhaarelo-agni-1

आईने को कभी धुँधला ना होने देना,
वो हमारी असलियत से वाक़िफ कराता है...
Raahi
जो खुदसे नज़रे चुराने की कोशिश करे,
वो दुसरो को नही ख़ुदको धोख़ा देता है...

- परमार रोहिणी " राही "

Read More

Rohini Raahi Parmar લિખિત વાર્તા "વ્હાલી સહેલી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910631/dear-friend

ક્ષમા એટલી જ સરળ હોય તો
ભૂલોને અવગણવી એ જ યોગ્ય કહેવાય...
પણ જો ભૂલ અક્ષમ્ય હોય, ને છતાં
ક્ષમા આપવી પડે તો એ માહત્મ્ય કહેવાય...

- પરમાર રોહિણી " રાહી "

Read More

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું.

~ ગની દહીંવાલા

મહામહેનતે પણ જો નિષ્ફળતા જ મળે ને
તો હસતા મુખે સ્વીકારી લેજો સાહેબ...
સફળતાનાં સોપાન પણ તૂટીને કદમોમાં આવશે,
જ્યારે વાત ખુદના અવગુણ સ્વીકારવાની હશે...

- પરમાર રોહિણી " રાહી "

Read More

चाँद नही सूरज बनके जीना है,
ज्वाला सी आग बनके जलना है...
Raahi
चाहे आए हज़ारों मुश्किलें,
हर तूफ़ाँ को काटकर चलना है...

- परमार रोहिणी " राही "

Read More