The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
હેપ્પી દિવાળી -Raj Songara
*આંસુ ત્યારે નથી આવતા,* *જયારે તમે કોઈ ને ખોઈ બેસો છો.* *પણ આંસુ ત્યારે આવે છે,* *જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા ...*
મેઘાણી આમ તો મારા પ્રિય લેખકમાનાં એક, અત્યાર સુધી મેં એમની ગદ્યકૃતિઓ જ વાંચી હતી,પણ આ વખતે પદ્યમાં પગ મૂક્યો,ખરેખર અદ્ભુત રચનાઓ છે. 🎶આભમાં ઊગેલ ચાંદલો ને 🎶મોર બની થનગાટ કરે 🎶લાગ્યો કસુંબીનો રંગ 🎶હાજી કાસમ તારી વીજળી 🎶મહેંદી તે વાવી માળવે 🎶ચારણ કન્યા 🎶આભમાં ઊગેલ ચાંદલો ને
वर्षा बुंदे धरतीने चूमीने कानमां कह्युं - "मा अमे तो तारा हेवाया बालुडां, स्वर्गमां न गम्युं तो पाछा आव्या तारा पालवमां." -रविन्द्रनाथ टागोर
अगर बगैर डिग्री के इस दुनिया मे कोई कामयाब डॉक्टर है* *तो वो माँ है*
*રોજે રોજ નવી વાત હું ક્યાંથી લાવું?* *ફૂલદાન નું ફૂલ, વગડાની જાત ક્યાંથી લાવું?* *કળ વળી નથી હજી વીતી રાતના શમણાની,* *સ્મિત સાથે પડે તેવી સવાર હું ક્યાંથી લાવું.! ?* *શુભ સવાર*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser