The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@masharumona224833
just Go with flow..
સાચા અથૅ માં શાંતિ અનુભવાય ,એ જગ્યા મંદિર કહેવાય.. ભગવાન મળવાની આશ દેખાય ,એ જગ્યા મંદિર કહેવાય.. #મંદિર
સંઘષૅ થી જિંદગીનો ઠાઠ છે, વધુ સંઘષિઁ વ્યક્તિ બળવાન છે....✨🙏 #સંઘર્ષ
સંધષૅ કર્યો એને જિંદગીની ક્ષણ ક્ષણ માં , પરંતુ હારી ગઈ જિંદગીની એક પળ માં.....😔✨ #સંઘર્ષ
મને ખુશ જોવા માટે એ મારા બાઇટ્સ લાઇક કરે છે, વાંચવું ન ગમતું હોવા છતાં મારી મનગમતી નોવેલ નો હિસાબ રાખે છે; આવી નાની-નાની અઢળક ખુશી આપી મારા #અભી મારું ધ્યાન રાખે છે... #MonAbhi ..❤✨ #ખુશ
ખુશી ની શૉધ માં દર દર ભટકે છે માણસ , ખુદ ની જો ભીતર છે આનંદ જ આનંદ...✨ #ખુશ
જિંદગીભર રાધે વિના અધૂરાં રહ્યા ,છતાં મારા કાન્હાજી પૂણૅ પૂ૱ષોત્તમ કહેવાયા....❤✨#રાધેશ્યામ #અર્ધ
જીવન માં કાંઇક અધૂરૂં હોઈ તો જ જીવવાની મજા છે, બઘું મળી જાય તો જીવન જ સજા છે...!! #અર્ધ
નાની શી જ્યોત અંધારાં ને મીટાવા ની તાકાત રાખે છે; કોણ જાણે કાનુડો આવી અજાયબી ક્યાંથી લાવે છે..✨💥 #જ્યોત
જેટલી વાર હિંમત હારી છું ,એટલી વાર નવા અસ્તિત્વ સાથે નિખરી છું.... #હિંમત
ભૂલ સ્વિકારવા કરાએલી હિંમત ભૂલ સુધારી લીધા બરાબર હોય છે.. #હિંમત
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser