હું પણ વહેતો રહું, તો નિર્મળ જળ રહું. પ્રથમ પુસ્તક, વિશ્વ ખોજ, એક જીવન શિક્ષક, આ લઘુ વાર્તા સંગ્રહ છે. Working as a Manager Mechanical maintenance in Reliance industries ltd, Jamnagar. I believe in living a Simple life. હું સામાન્ય જીવન જીવવામાં માનું છું. Life qoutes, 1. In the joy of others lies our own (બીજાના આનંદમાં જ આપણુ સુખ રહેલું છે), 2. જે વ્યક્તિ નુ અંતઃકરણ પવિત્ર છે, વિચાર અને આચાર હકારાત્મક છે. એ સર્જનહારનુ પ્રિય પાત્ર છે, આવી વ્યક્તિઓને ઈશ્વર સતકર્મ માટે નિમીત બનાવે છે.

કામથી દૂર ભાગતો માણસ, જ્ઞાનથી હંમેશા દૂર રહે છે.

મનોજ નાવડીયા

A man who runs away from work, Always stays away from knowledge.

Manoj Navadiya

કવિતા દિવસની શુભેચ્છાઓ

વિશ્વ ચકલી દિવસની શુભેચ્છાઓ...

સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે,

સમય રોજ વહેતો રહેશે,
સાથે તું પણ આગળ વધજે,

ઉભો ના રહે એ કદી અહીં,
સાથે તું પણ ચાલતો રહેજે,

છોડીને વધે રોજ આગળ તે,
થોભ્યા વગર તું આગળ ચાલજે,

સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે..

મનોજ નાવડીયા

Read More

સુરજ કહેઃ

આથમી રહ્યો છું, ઉગી રહ્યો છું,
એ તારો ભ્રમ છે, મારો નહીં..

"અજ્ઞાનતાને ઓળખીને સાચી દિશામાં આગળ વધ"

મનોજ નાવડીયા

Read More

Manoj Navadiya લિખિત વાર્તા "પ્રેમાળ બા" માતૃભારતી પર ફ્રી માં વાંચો..

https://www.matrubharti.com/book/19940007/loving-grandmother

જીંદગી સામે એ કઠણ બાથ ભરીને બેઠો છે,
આ દુઃખો સામે મારી કોઈ ફરીયાદ નથી રહી..

મનોજ નાવડીયા

મીઠી સાકર જેવી ઉંઘડી આવે રે,
અંતરમનમાં તું એક માં યાદ આવે રે..

મનોજ નાવડીયા

આ ક્ષણ પણ હવે તું વિસામો લઇ લે,
આ મા ના પ્રેમથી મને વિખૂટો ના કર..

મનોજ નાવડીયા

Happy international women's day

epost thumb