Hey, I am reading on Matrubharti!

બેઉ વેન્ટિલેટર પર હતી

અંદર "જિંદગી" ને બહાર "લાગણી"...

ધર્મ ની સરળ વ્યાખ્યા... કોઈ ના પણ આત્મા ને આપણા લીધે દુઃખ ના થાય તે ધર્મ છે......જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

સ્રી સન્માન...... વૈદિક કાળથી પત્ની ને આ પ્રકારે સન્માન આપ્યું છે....જે અર્ધાંગિની છે અને સાચી મિત્ર છે.એ ગુણો નું સ્ત્રોત્ર ( Source) છે.તે ખુશી અને લક્ષ્મી નું રૂપ છે.... જ્યારે તમે તેની સાથે વિચાર વિમર્શ કરતા હોય ત્યારે તે સાચી સલાહકાર હોય છે.......જય શ્રી કૃષ્ણ 🙏🙏

Read More

રાહ જોતા તારા ભક્તો,

કૃષ્ણ ને આવવાનું બાકી છે,

કાલ સવાર ના સૂરજ નો,

ઈન્તેજાર હજુ બાકી છે,,,,

સમય બહેરો હોય છે
કોઈ નું નથી સાંભળતો
પણ એ આંધળો નથી હોતો
નજર બધા પર રાખે છે..!!

"नानक वाणी" नैन खुले तो दर्शन हो, होंठ खुले तो कीर्तन हो ,,,,याद रखु सद्गुरु तेरे नाम को,मन भटके तो सुमिरन हो ।

Read More

ચકલી નું બચ્ચું દીઠું

એક આશ્ચર્ય મેં, શહેર માં દીઠું,

ચીં ચીં કરતી એક ચકલી નું બચ્ચું દીઠું,,

હવા નાં એક ઝોકાં સાથે,

એને મારા ઘર માં આવતું દીઠું,,
આજે મેં એક, ચકલી નું બચ્ચું દીઠું,,
ચીં ચીં કરતું ઈશ્વર ના મંદિર પાસે બેઠું,

જાણે એ પોતાની,

ફરિયાદ કરવા બેઠું,

આજે મેં એક,ચકલી નું બચ્ચું દીઠું,,

@ કૌશિક દવે

Read More

"" बनारसी "",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

" બેબી ની મસ્તી "


દિવસમાં દોડા દોડી,

રમત માં મસ્તી મસ્તી,

રાત પડે એ થાકી જાય,

મીઠી નિંદર લેતી જાય,

સુંદર સપના જોતી જાય,

નાની બેબી પોઢી જાય,

હાશ, હવે સરસ નિંદર આવશે!!,

માં,, દિકરી પોઢી જાય,,,

@ કૌશિક દવે

Read More

જો તમે બીજા ને નમસ્કાર એ વિચારી ને કરશો કે એ વ્યક્તિ પણ તમને નમસ્કાર કરશે,તો તે વ્યર્થ છે.... નમસ્કાર તો સંસ્કાર ને લીધે કરવામાં આવે છે, નહીં કે અહંકાર ને લીધે...🙏🙏🙏...

Read More