Hey, I am on Matrubharti!

Good Morning 😊

Good Morning 😊

Good Morning 😊

Respect every woman's

Love ❤️💞

હું આજ ઢળું કે કાલ ઢળું
ઢળવાની એ પાકું....
પણ સૂરજ ની જેમ છેક સુધી ઝળહળ વાની એ પાકું....

સ્વર્ગ માં જવા માટે બધા તૈયારી કરતા હોય....
તૈયારી કરવા એટલા પ્રેમાળ બનો કે....
નરકમાં પણ જવું પડે તો એને સ્વર્ગ બનાવી શકાય

Read More

ચહેરો દેખાય અને યાદ આવે એ ઓળખાણ અને....
યાદ આવે અને ચહેરો દેખાય એ સંબંધ...

चाई बिलकुल पसंद नही थी.....
वो भी चाई के दिवाने हो गये।
ऊनकी यादोने इतना तडपाया की.....
चाई को ही यार बना लिया।

જેમ માટી ની ભીનાશ વૃક્ષો ને જમીન સાથે બાંધી રાખે છે...
તેમ શબ્દો ની મીઠાશ મનુષ્ય ના સબંધો ને બાંધી રાખે છે.

Read More