જીવતા રહેવું એથી સારું એક વાર જીવી લેવું પ્રેમથી.

મારા જેવા😂😂😆😆

લાસ્ટ😊

👉🏻 વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~~~~~~~~~~~
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

👉🏻 મિત્રોમાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો!

Read More

👉🏻 "પતિ-પત્ની નો અતુટ પ્રેમ"

લગ્ન નાં 18 વર્ષ પછી એક પત્ની એ એનાં પતિ માટે બહુ જ ખરાબ જમવા નું બનાવ્યું, શાક કાચું રહી રહી હતું, રોટલી બળી ગઇ હતી, દાળ માં મીઠું અને મરચું વધારે હતું, સલાડ માં ૫ણ મીઠું ઓછું નહોતું ડિનર ટેબલ ઉપર પતિ બિલકુલ શાંત હતો અને ચુપચાપ જમી લીધું, પત્ની વાત પામી ગઇ હતી અને દુખી મન થી રસોડા માં વાસણ ભેગાં કરી ને મૂકી રહી હતી, ત્યાં જ

પતિ આવ્યો અને તેનાં માથા પર ચુમ્મી ભરી. પત્ની એ આશ્ચર્ય સાથે પતિ ને પૂછ્યું કે મારાથી આજે બધું જમવા નું બગડી ગયુ તો પણ તમે ગુસ્સે થવાને બદલે આ કિસ કેમ કરી?

પતિ એ કિધું કે તારાં આજ નાં જમવાં ના સ્વાદે મને લગ્ન પછી નાં પહેલાં દિવસે તે બનાવેલાં ભોજન નો સ્વાદ યાદ કરાવી દિધો, તો મે વિચાર્યું કે કેમ ના આજે 18 વર્ષ પછી તને ફરી થી એમ નવી દુલ્હનની જેમ ટ્રીટ કરું આ સાંભળી ને પત્ની ની આંખ માં આસું આવી ગયા અને તેનાં પતિ ને ભેટી પડી....


#રત્ન

Read More

"અને તરત એમનો મેસેઝ આવ્યો"

હું મારી મસ્તીમાં કામ કરી રહ્યો હતો,કોણ જાણે ક્યાંથી એ નામ મારા મનમાં ગુંજવા લાગ્યું અને હોઠેથી ગીતનો રાગ નિકળી પડ્યો.

तेरे दिलका मेरे दिलसे रिश्ता पुराना है,
इन आँखों से हर आँसु मुजको चुराना है।

આ સાંભળી મારા બગલની ખુરશીમાં બેઠો વ્યોમ મને ઝંજોળી પૂછ્યું..
શું વાત છે યાર આજ કેમ એકલો એકલો મલકી રહ્યો છે? સાથે ગીતો પણ ગાઈ રહ્યો છે!શું કઈ ખાસ છે આજે? વિયોમનો ટોન મારતો અવાજ મારે કાને પડ્યો અને હું તરત યાદોના વંટોળ માંથી ખબકી બહાર આવ્યો."અને તરત એમનો મેસેઝ આવ્યો"

Dp,"પ્રતીક"

Read More

માતૃભારતી પર લખતા,એક અલગ જ શબ્દોનાં વેપારી જેમની દરેક રચનામાં એક નવો અને અલ્હાદક રંગ મળે તેવા શબ્દોથી રચના શણગારી આપ સહુની સમક્ષ મુકતા એક સાવજ તણા લેખિકા"હિના દાસા"ની આ એક અલગ જ અંદાજમાં લખાયેલ ટૂંકી વાર્તા વાંચો મારા fb પ્રોફાઇલમાં.


"ઉપરણ"

https://m.facebook.com/story.php?story_fbid=152461863120651&id=100050705141727&sfnsn=wiwspmo&extid=SlvYriEIidvGKMwf

Read More

कल राम मंदिर की भूमि पूजा है,
सब भावी भक्त हर्षोल्लास के साथ आनंद में रहेगे।

और मंदिर बन जाने के बाद शायद प्रवेश द्वार पर बोर्ड मारा जायेगा यहाँ पे अछूतोंका आना मना है।

क्यों की मंदिरमे सिर्फ मूर्ति होगी राम नही,और मंदिर को चलाने वाले भक्त होंगे जो कुछ भी कर शकते है।

क्यों की जहा धर्म है वहाँ इतिहास है,और इतिहास दिखाकर कई लोग न्याय को भी जूठा साबित कर देते है। और यह हुआ भी है।

लेकिन आशा है के इसबार श्री राम को अपने अंदर उतारे और मर्यादा पुरुषोत्तम की लाज रख्खे,वरना वो दिन दूर नही के भारत एक नाम ही रह जायेगा,क्योंकि अपने ही अपनों को कफ़न पहनाते है,अपनों से बैर रख्खोगे तो अपने ही अपनों का रास्ता साफ कर देंगे।

इंसान बने वही सच्ची भक्ति है।😊🙏

Read More

માતૃભારતીમાં મંદી લાવી દીધી કે શું લેખકોએ.

આજે કોઈ ટોપિક ના આપ્યો 😆😆😆😆