The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
#myMBfamily .... તમારા મતે સૌથી મોટું પુણ્ય ક્યું....?? મારા મતે પોતાના ઓ તો ખરા જ સાથે સાથે અજનબીઓના ચેહરા પર પણ સ્મિત લાવવું અને ખુશી આપવી.... હવે તમે કહો.... #missufriendzzzzz .....
#myMBfamily .... આજે રોઝ ડે ઘણાં લોકો માટે છે.... બધા મનાવી પણ રહ્યા છે.... મસ્ત છોડ પરથી.... ખીલેલા ફૂલને તોડીને અલગ કરી દે છે.... કોઈ માટે આ કમાવવાનો રસ્તો છે.... તો કોઈ માટે લાગણી વ્યક્ત કરવાનો.... મારા માટે તો રોજ રોઝ ડે જ હોય છે..... મસ્ત નાના ભૂલકાઓને.... સવારે ઉગતા સૂર્યની.... સાથે જ નિર્દોષ સ્મિતની.... આપલે કરતા જોઈ લઉં છું.... દિવસ ભરની તાજગી ભરી લઉં છું.... #missufriendzzzzz .....
#myMBfamily .... અમુક લાગણીઓ એવી હોય છે.... જેને હું શબ્દમાં વર્ણવી નય શકતી.... પણ મને વિશ્વાસ છે.... મારા વણકહેયે જ.... આ મારા અમૂલ્ય સ્નેહીઓ.... મારી લાગણીઓ સમજી જશે.... ને મને માફ પણ કરી દેશે.... તમારું નિઃસવાર્થ લાગણીઓનું.... મીઠું સ્મિત રેલાવતું એક ઝરણું.... #missufriendzzzzz ....
#myMBfamily .... #સરળસવાલજવાબ .... અપરણિત રહેવાનું વધતું ચલણ કેટલું ઈચ્છવા યોગ્ય....?? યુવાઓને હવે લગ્ન બંધન અને બોજ કેમ લાગી રહ્યા છે....?? #missufriendzzzzz ....
#myMBfamily .... દિન કરે ઇંતજાર ડર ડર કે.... મેને હર સાંસ લી હે મર મર કે... એંસે જીને કો જીના ક્યાં કહીએ.... જીના પડતા હો જિસ મેં મર મર કે.... #missufriendzzzzz ....
#myMBfamily .... ઘર સુધી તું આવવાની જીદ્દ ન કર.... ઘર નથી નહીંતર હું ના પાડું તને....? #missufriendzzzzz ...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser