નમસ્તે મિત્રો, મૂળ મોરબી (સૌરાષ્ટ્ર)નો આમ તો હું એન્જીન્યર છું પણ સાથે સાથે લખવા તથા વાંચવાનો શોખ પણ છે !!! હંમેશા વહેતા પ્રવાહમાં વહી જવામાં માનનારા મુજને એકદિવસ લાગ્યું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું જોઈએ અને પછી......

જુઓ કલ્પનામૃત્યુ, માતૃભારતી વિશેષ પર...
ટોપ ટ્રેન્ડિંગ માં ચાલી રહ્યું છે હો...

'શાંતિ સર્વે સૌ ચાહે, શાંતિ ના જપે કોઈ,
મનમાં ઈર્ષા લઈ ફરે, મુખમાં સ્મિત ના હોઈ'

વિરાજગીરી ગોસાઈ

નો રીટર્ન - 2 - ભાગ - 2

Dhire dhire No Return no lay avto jaay chhe...
https://www.matrubharti.com/book/19857164/

નો રીટર્ન - 2 - ભાગ - 1

thodi dhimi sharuaat pan kadaach character establish karva mate jaruri hashe... Waiting for next part...
https://www.matrubharti.com/book/17170170/