વિચારો નો વાયરો... ના ટેગ સાથે હું.. મારા વિચારો વેહચી રહ્યો છું.

उसने कहा अब तो किसी के हो जाओ उम्र हो चली है..!!

हमने मुस्कुराते हुऐ कहा आप ने छोडा ही कहा किसी और के लिये...!!

बेवफ़ा का गम भुलाने के लिए
हमने शराब पी
कम्भख्त ये शराब भी बेवफा निकली
चढ़ने के बाद फिर उतार गई।।।

વિચારો નો વાયરો

એણે મારી બાજુ જોવું ના હતું...
અને મારે એના સિવાય બીજું કાંઈ જોવું ના હતું..
બસ એની એક નજર ની રાહ હતી..
અને એની આંખો થકી એના દિલ માં વસી જવું હતું

Read More

સજા આ કેવી મળી છે મને.
સજા આ કેવી મળી છે! મને..

પ્રેમ માં ભ્રષ્ટાચાર તે કર્યો છે ,છતાં
સજા આ કેવી મળી છે ! ,મને

પ્રેમ માં એકરાર તો તે પણ કર્યો હતો , છતાં
સજા આ કેવી મળી છે.! ,મને

પ્રેમ તો તને દિલ થી કર્યો હતો ,છતાં
સજા આ કેવી મળી છે. ! , મને

તારી યાદ રૂપી ઉંમર કેદ ની સજા મળી છે ,મને
સજા આ કેવી મળી છે. ! ,મને.

Read More

વિચારો નો વાયરો

જીવન માં......
ઘણા કિરદાર નિભાવ્યા છે
ઘણા નિભાવવા ના બાકી છે.

રહસ્ય અકબંધ છે.... કે
ક્યારે કયો કિરદાર નિભાવવો પડે.

....
........ આપણા જીવનમાં આપણા કિરદાર નું મહત્વ સમજવું કેટલું જરૂરી છે!!!!!?

Read More

વિચારો નો વાયરો


દિલ મા ફરી યાદ આવી છે
મારા દિલ મા ફરી યાદ આવી છે ..એની આજે
અને
મારા દિલ યે ફરિયાદ કરી છે મને ....આજે
કે .. તુ
એપ્રિલ ફૂલ ના બહાને
મારી લાગણી ઓ ને કેમ.. જુઠ્ઠી વ્યક્ત કરે છે

Read More

"વિચારો નો વાયરો"

ક્યારેક મહેફિલ જોઈ ને હૃદય ને ઈર્ષા થાય છે,
કે મારું નામ આજે પણ એકલું લેવાય છે !!!

વિચારો નો વાયરો

આવી છે યાદ
આવી છે યાદ ..

ચેહરા પર છે સ્મિત
અને આંખો માં આંસુ

અજબનું છે આ જીવન
અજબ નું છે આ... જીવન

એક તરફ સ્મિત ને
એક તરફ આંસુ....
.......

Read More