follow me on Instagram @ shabdone_sarname_ સમેટાઈને રહી જવું છે હવે મારે મારામાં, ભલે ને પછી કોઈ હસ્તી ના રહે દુનિયામાં..

ઉંમર નાની પણ સમજદારી ઠાંસીને ભરી જાણે,
છે પટેલ, પણ બુદ્ધિમાં વાણિયાને શરમાવે,
MB માં ભાગ્યેજ એવું હશે જે એને ન જાણે.!
એવા જેડીભાઈ માટે ઈશ બધી ખુશીઓ આણે.

Happy Birthday JD 🎂🍫

Read More

કફનમાં તિરંગો મળે તો કેવું રહે!
દેશભક્તિની આગમાં બળું તો કેવું રહે!
નથી સલામત આ જિંદગી મારી,
બંદગીમાં દેશભક્તિ મળે તો કેવું રહે!
© Shefali Shah
#Deshbhakti

Read More

એમ ક્યાં આસાનીથી આઝાદી મળે છે કર્મોના બંધથી,
ભવોભવના ફેરા ફરવા પડે છે છૂટવા આ જંજીરોથી.!
©શેફાલી શાહ


#Azadi