વ્હાલા મિત્રો 'હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨' વાંચી તમારા અમૂલ્ય અભિપ્રાયો જણવજો 🙏
https://www.matrubharti.com/book/19873955/helu-nu-romachak-sapnu-2

Read More

પ્રેમ ના દસ્તાવેજ પર
હસ્તાક્ષર તારા હોઈ કે મારા!
શું ફેર પડે છે?
મારા પ્રેમ ની મીલ્કીયત તો
માત્ર "ધારા" ની જ છે

Read More

મોહતાઝ નથી હું કોઈની પરવાનગી નો
સર્તાઝ પેહર્યો છે મે દીવાનગી નો
ઈકરાર છે મને મારી મોહબ્બત નો
ઈઝહાર કરું છું હું મારી ઈબાદત નો

Read More

बरसात ही सही प्यार के मौसम  तो हो गए
मेरी जिन्दगी के कुछ ग़म तो कम हो गए
इतनी मोहब्बत से पुकारा "धारा" ने
मिलों दूर ही सही हम उनके दिल मे बस गए

Read More

होंठ थे बेजुबान
धड़कने थम गई
बात आँखों से यू की ग़ज़ब हो गया

शाम थी ख़ुशनुमा
मंद थी यू हवा
"धारा" का यू मुस्कुराना ग़ज़ब हो गया

Read More

શું જરૂર છે કોઇ હથિયાર ની ?
શું જરૂર છે કોઇ હથિયાર ની ?

જીવ તો "વાતો" થી પણ લઈ શકાઈ છે.

આ તો પ્રેમ છે
આમાં "કાંઇ" પણ થઈ શકે છે

મને મળી ગઈ  જાણે પુંજી જીવનભર ની
મને મળી ગઈ જાણે કુંજી ખજાના ની
મારા દિલ મા જ્યારથી ગુંજી ધડકન  "ધારા" નામની

Read More

સાંજ પણ ખાસ છે સમય પણ ખાસ છે
તને પણ એહસાસ છે મને પણ એહસાસ છે
શું જોએ બીજું જીવન મા "ધારા"
તું મારી પાસે છે અને હું તારી પાસે છુ

Read More