writing is my hobby ... teaching is my passion....reading i love it .... hat fake people....

ક્યારેક વાર્તાઓ તો ક્યારેક સપના ઓ ખરેખર ખુબ ગમે જે નથી એ આપવાનો આભાસી એક પ્રયત્ન તો કરે જે મળતું નથી એને મળી જવાનો એક ક્ષણ જાણે આનંદ આપે...

Read More

કભી અકેલે રેહના ભી અચ્છા હોતા હે.
અપને આપ કો મિલના કા એક મૌકા મિલતા હે..

એક વકત હોતા હે સબ કુછ ચાહિયે હોતા હે...
ફિર ખવાઈસે કહા બચતી હે...
યહી કહી બિખરી રહેતી હે...
શાયદ જીના ઇસીકા નામ હે...
થક જાતે હે...
યા વક્ત થકા દેતા હે...!!!!!

Read More

સચ કો ભૂલના નહિ આતા...
ઔર ગલત હે વો સમજ નહિ આતા...
યે સાલા મન એસે હી ચલતા હે...
જેસે ગધે કો કુછ સમજ નહીં આતા હે..

#આડુઅવળું
ઘરને ખૂણે #આડુંઅવળું ક્યારેક ખરેખર ગમે છે...
જો વસ્તુ સરખી જ હોય તો સમજવું ઘર વેરાન છે..

સવાર કામ માં દિવસ કામમાં...
ને રાત.... જો થાક ના હોય તો ઊંઘ ક્યાંથી...
ઊંઘ નો હોય તો આરામ ક્યાં થી..

Read More

આપણે આપણા સુધી પહોંચીએ તો ઘણું...

આ આખો સમાજ મહાનતા ની આડ માં છુપાઈ ને બેઠો છે.
'હું ' જ કઈ છું માની બીજા ને હંમેશા પોતાના થી ઓછા સમજવા. હું કઈ કરીશ તો સમાજ મને તોડી ખાસે આ બીક થી જીવવું... કોઈ નેય સત્ય સુધી પહોંચવું નથી #ખોટું કોઈ થી સહન નથી થતું. આપણે દુઃખી હોઈએ તો સમાજ મદદ કરશે પોતપોતાના હાલ પર છોડી દેશે.તો લોક ચિંતા કર્યા વગર મન ની આઝાદી મેળવી ખુશ રહીએ...
આજે કાલે જે થશે સમાજ સમાજ માં રહેશે...

Read More

#ભીનું
આખી જિંદગી જેને માટે ભેગું કર્યું...
પોતાના શોખ ને નેવે મુકનાર...
આજે પોતાની સામે થનાર દીકરા ને જોય...
''માં" ની આંખ ના ખૂણા #ભીના ..થયા...
પાલવ થી આંખ લુછી એને સ્વસ્થ થવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો...

Read More

અહીં કોણ કોને ઓળખે છે...
કોણ કોને માટે જીવે છે...
સ્વાર્થ માં બસ ટકે છે...
કઈ આપું તો સારુ ન આપું તો...

#હૂંફ
કોઈ થોડો જો વ્હાલ કરે...
રિસાયેલ મન ને મનાવે જો...
ઘણું બધું નહિ પણ એક નજર જુએ તો...
નાનું બાળક બની હરપલ પ્રેમ જંખતું આ મન...
એક વિશ્વ માં કોઈ કેદ કરે તો...
વધુ નહીં થોડી સી હૂંફ મળે જો...
નયન બંધ કરી હું હમણાં બસ હમણાં જ સમાઈ જાવ...
જો થોડી ફુરસત મળે તો...
જ્યાં સદા આશા રાખતું મન તૃપ્ત થાઈ જો...

Read More

અમુક સબંધો કેવા કડવા હોય...
પરાણે રાખવા પડતા હોય...
જે જબરદસ્તી સાચવવા પડતા હોય..