Hey, I am on Matrubharti!

આપણા વાણી વર્તન દ્ધારા કોઈને દુઃખ ના પહોંચે તે આપણું ઉત્તમ કર્મ
#કર્મ

કોઇના દિલમાં રહેવા જાજી પૂછપરછની જરૂર નથી હોતી, માત્ર લાગણીની જરૂર હોય છે




#પૂછપરછ

બીજા લોકોની ભૂલોની આપણે ત્વરિત ચર્ચા કરીએ છીએ,તો શું આપણે હંમેશા બધી બાબતોમાં બરાબર હોયે છીઅે?

#ત્વરિત

સરળતાથી મંઝીલ મેળવવાની ક્યાં મજા છે? મુશ્કેલ રસ્તા ની મળે સજા એ મંઝીલ મેળવવાની મજા છે!
#મુશ્કેલ

ખૂબ ખુશ દેખાતા લોકોની આંખોનું ઉંડાણ કોઇ માપે તો ખબર પડે કે તેમાં આંસુઓનો દરિયો ભર્યો છે
#ખુશ

ધન દોલત સંઘરવાનો શું ફાયદો? જવું તો આપણે ખાલી હાથે જ છે
#સંઘરવું

અમુક સંબંધો એવા હોય છે જેમાં લાભ પણ નથી હોતો કે નુકસાન પણ નથી હોતું એટલે જ એ સંબંધ સચવાય રહે છે કેમકે એ સંબંધમાં માત્ર પ્રેમ હોય છે

#લાભ

Read More

ધર્માંધ થયેલા લોકોને કહેવાનું કે સૌથી મોટો માનવતા નો ધર્મ છે
#ધર્માંધ

તારું મારું મિલન સહેલું નથી,તને મળવા કેટલાય કાંટા ભર્યા રસ્તાઓ પર ચાલવું પડે છે
#સહેલું

ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જોતું હોય તેવી આતુરતાથી મા પોતાના પરદેશ રહેતા દિકરાની રાહ જોતી હોય છે
#આતુર