હું શાયર નથી પણ હ્રદય ના દર્દ ને શબ્દો આપવાની કોશીશ કરું છું , પછી એ જખ્મ તમારા હોય કે મારા મલમ લગાવાની કોશીશ કરું છું...#MR...

ઘણા લોકો મને પુછે છે...
"તું જેવું લખે છે ( મોટાભાગે સારુ😉 ) એવું કંઈ તારા જીવનમાં કરતો તો લાગતો નથી?"

તો બધાને મારો એક જ જવાબ છે મિત્રો...
" કે મારું કામ કનૈયા જેવું છે,
જો મારું કિધેલું કરશો તો ગમે તેવી મહાભારત પણ જીતી જશો,
પણ જો મારુ કરેલું કરશો તો રાધા તો નઈ મળે એ અલગ😅
પણ કોઈ જંગલના ખૂણામાં એકલા મરવું પડશે...😏 #MR "

Read More

એને મારી સાથે પ્રેમ છે કે નથી,
એ important નથી,

પણ એ એના જીવનમાં હેમખેમ છે કે નથી,
એ મારી માટે important છે...#MR

જો તમને કોઈ દિવસ એવું લાગે કે હું તમારુ ખરાબ કરી રહયો છું,

તો please એમ ના સમજતા કે હું ખરાબ😈 છું,

એમ સમજજો કે તમને તમારા કર્મોનુ ફળ મળી રહ્યું છે😏... #MR

Read More

સમદર લહેરુ ટાઢીયું ને એથી ટાઢો વા !
પણ પિયુ વિનાના પોઢણાં એ તો કાળજ કટારીનો ઘા !!
...#MR

તું છે ને મને ચા ની જેમ પ્રેમ તો કર,
હું તારા મા બિસ્કિટની જેમ ડૂબી ના જાવ ને તો મને કેજે...#MR

લાઈફમાં સાચા વ્યક્તિ નહીં બનો તો ચાલશે,
પણ સારા વ્યક્તિ બનો..#MR

તમે ઇચ્છો ત્યારે આવો અને ઇચ્છો ત્યારે જાવ,
મકાન થોડીના છું..

અને તમારી દરેક ભૂલને માફ કરી શકુ,
એવો ભગવાન થોડીના છું.. #MR

Read More

કંઈક લખવા માટે શબ્દો ના પ્રાસ મળવા જરૂરી નથી,
જીવનમાં કોઈક ખાસ મળવા જરૂરી છે... #MR

એ તમારી બધી જ વાત માનશે .. પણ એના પેલા અડધો કલાક મગજમારી કરવી એ એની ફરજ છે..

કોઈકે સાચું જ કહ્યું છે કે નખરા વગરની નારી નકામી 😀#MR 😀

Read More

હું મારી ઓળખાણમાં આવતા દરેક નવા વ્યક્તિની પરિક્ષા કરું છુ,
કારણ કે હું લાઇફ માં એકલો રહેવા માંગુ છું... #MR