#entrepreneur #reader #writer to inspire millons of people...https://www.facebook.com/manthan.patel.9231 manthan_0712 instagram

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કેરિયર' વાંચો
https://www.matrubharti.com/book/19869505/career

વરસાદ ની સારી એવી એન્ટ્રી થઈ છે. બધી બાજુ વરસ્યો. અને વાતાવરણ ને જે આહલાદક બનાવ્યું ખૂબ મજા પડે. એમાંય પહેલા વરસાદ ની મજા અલગ જ હોય. કોલેજ ના કલાસની બારી માંથી કે ઓફીસ ની વિન્ડો માંથી કે ચાની કિટલીએથી કે ઘરના આંગણેથી કે દાળવડા ની લારીએથી કે ગાડીની વિન્ડશીલમાંથી પડતા વરસાદ ને માણવો એ ખૂબ ઠંડક ની અને અનુભવવાની વાત છે. ખુશનુમા વાતાવરણ ઉભું થાય આહાહાહા.....

Read More

જીવન છે ને તે પળો નું બનેલુ છે,

અને હર એક પળ માં જીવન છે.

આંખો ગણીવાર એ કહી દેતી હોય છે
જે દિલ નથી કહી શકતું.

સુપ્રભાત......

कितने दीन हुए

तरस रहा हु अपने आपसे मिलने के लिए।
खो जाना है खुदमें भीतर की गहराई को छूना है।
बहुत गहरे राज़ छुपे है मन मे,हदय मे उन्हें खोलना है।
पाना चाहता हु जो गवां के बैठा हूँ अपनी नजर के सामने।

Read More

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..
એક
જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..
અને
જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..

Read More

વિશ્વભરમાં ઈન્ટરનેટ સેવા શરૂ થયાને આજે 30 વર્ષ પૂરા થયા. વર્લ્ડ વાઈડ વેબ (WWW)ની 30મી વર્ષગાંઠ. અને જેના દ્વારા આપણે વાંચન સરળ બનાવી શક્યા,તથા આપણા મોટા ભાગના કામ ઓનલાઈન થઈ શકે છે જેથી સમયનો ખૂબ જ બાચાવ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ મહત્વનું સાબિત થયું આ સંશોધન.
#WorldWideWeb #Internet

Read More