વાંચવાનો બાળપણથી જ ગાંડો શોખ છે. અને એમાંય નવલકથાઓ તો ખાસ. ઉંમર એકવીસ વર્ષ છે. સ્ટડીમાં 11-12 સાયન્સ તેમજ અત્યારે B.A રનિંગ છે. ક્યારેક મનમાં ઉદ્દભવતા વિચારોના વમળોને કાગળ પર કંડારી લઉં છું. માનવઘડિયાળો ઓલવાઈ જાય છે પણ એના કાર્યો એના સમયને જીવંત રાખે છે. - અનામી રાઇટર

इन नफरतों की साज़िशोने तोड़ डाला मुझे.!!
वो जीत गई! मै महोब्बत के जंग में हार गया।

जिगर_अनामी राइटर

epost thumb

જીંદગીની દરેક ક્ષણને માણતા શીખી લો. તમે જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો એનો સ્વીકાર કરી લો. દરરોજ કંઈક નવું શીખતાં રહો. પોતાની જાતને હંમેશા કામમાં વ્યસ્ત રાખો. કારણ કે જ્યારે ફ્રી હોઈએ ત્યારે ઘણા બધા વિચારોથી મગજ ઘેરાયેલું રહે છે. અમૂક સારા વિચારો મગજને સારી દિશામાં ધકેલે છે. જયારે ચિંતાયુક્ત વિચારો મગજ ઉપર ઘેરી અસર ઉપજાવે છે. અને આપણુ માઈન્ડ ડિપ્રેસન જેવું ફીલ કરે છે. ડિપ્રેસનથી આપણા ઘણા કામો અટકી પડે છે. જેની અસર આપણી રિયલ લાઈફ ઉપર પડે છે.

હંમેશા ખુશ રહો.
ખુશી વહેંચતા રહો.

જીગર_અનામી રાઇટર

Read More

ભમ્યો જગ આખું! સબંધો તૂટી પડ્યા,
ઘરના ઉંબરે મને સબંધો સાચા જડ્યા.

પપ્પા ❤️

જીગર _અનામી રાઇટર

कैसे खुश रहे हम?
गरीब ही इतने थे की,
इस महॉबत को खरीद न सके।

अश्रु बहते रहे,
हम कंगाल होते गए।
बहोत रोया, बहोत तड़पा !
जब महॉबत का खरीददार कोई और हो गया।


जिगर_अनामी राइटर

Read More
epost thumb

इतना भी गुरूर ना कर अपने पर,
ओ जिंदगी। तु जैसी भी होगी!
हम जी लेंगे तुझे अपने हिसाब से।

जिगर_अनामी राइटर

ગુલામી ખુલ્લી ફરે છે.
આઝાદી નજરકેદ છે.

ગજબની છે આ દુનિયા!

નફરતને તો મળી છે રજા,
અહીં પ્રેમને થઈ છે સજા.

જીગર_અનામી રાઇટર

Read More

શબ્દ-શબ્દ જોડી અહીં લખાય છે ગઝલ!
અનેક રસ્તાઓ મળે ત્યારે કપાય છે મઝલ.

જીગર_અનામી રાઇટર

दिल के रिश्ते बहोत नाजुक होते है,
तुटने के बाद बहोत दर्द देते है।

जिगर_अनामी राइटर

मिलने के लिए जजबातों ने बहोत तड़पाया!
फिर भी मै महोबत के शहेर लौटकर न आया।

जिगर_अनामी राइटर

बेहद दर्द दिल में,चहेरे पे मुस्कान!
कमाल के होते है ये शायर।

जिगर_अनामी राइटर