એક તત્વ ચીતક મનો વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક ચિંતક, શીવની કૃપા થકી, જીવું છું બીન્દાસ, અને રદય પણ આપ્યું તે સાગર સમું વીશાળ,વાણીમાં અમૃત સમી મીઠાસ.તું વસે અંતરમા કેમ ના હોય મુખે અમૃત ધાર , તારૂ બનાવેલ સધળું વહાલું મનડું મારૂ બહું હરખાતું

વાયદા કરી એક ક્ષણ મા તોડો‌ એ ઈમાનદારી ન કહેવાય, ઈમાનદારી અમારી દેખો તમારી એક ક્ષણ ની હા ને અમે કબુલ કરી તમારા પર મરી બેઠા, તમને મળે બીજું ત્રીજું તો અમારે કયા કમી હશે, પણ ઈમાનદારી દેખો અમારી કે અમે તમારીજ રાહ જોઈ બેઠા, કશું અશક્ય નથી આ જગતમાં લોકો ચંદ્ર પર જઈ બેઠા, બસ ઠામી લો રદયમા તો મંજીલ તમારી રાહ દેખતી બેઠી.

-Hemant Pandya

Read More

😊 એકલા જીવવાનો કોઈ હક નથી મને , માટે રોજે રોજ થોડો થોડો‌ મરૂ છું, કોણ જ્યારે આખરી શ્વાસ કયારે નસીબ થશે, ત્યા સુધી જીવન આમજ ,મરી મરી રડી રડી..

-Hemant Pandya

Read More

આ જગતના નીયમો બંધનો કયા છોડે આપણને બધા નીભાવવા પડે જીવતે જીવ મર્યો બાદ પણ, રાજી રાજી કે દુખી થઇ..

-Hemant Pandya

જીવું છું એટલા માટે કે , કોઈ માટે હું જેમ રડું ,રડે નહીં કોઈ મારા માટે ,
બાકી જીવનમાં શું લઈ આવ્યા અને જવાના ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવાના, બસ પ્રેમ લાગણી અને આત્મીયતા લઈ જવાના અને‌ એજ મુકીને જવાના

-Hemant Pandya

Read More

ડોકટરો પછી હવે આમને જલસા
આજે સેવાભાવી સંસ્થાના નામે, બાટલા આપે ઓક્સિજન નના પણ ...
૫૦૦૦ થી ૧૦૦૦૦ ડીપોજીટ ૧૧૦૦ રુપીયા રીફીલ ભરાઈના અને રેગ્યુલેટરના ત્રણ થી પાચ હજાર અલગ
👌👌👌👌 કમાઈલો સારો મોકો છે, કમાણી કરવાનો, મારા ભાઈઓ, ટાણુંય નહી મળે અને નાણુંય પછી નહી મળે ,
સરસ સેવા...અને મળે સાથે મેવા
👌👌👍🙏💐

-Hemant Pandya

Read More

ગમે તેવું કોઈ દેખાવડું હોય પણ લક્ષણ કે સંસ્કાર ન હોય, તો સંસાર માડસો એ સાથે? તો વખાણ કેમ?
જવાબ આવ્યો આપણે કયા ઘરમાં લાવવી.
આવા લોકો ચેરેકટર વાળા લાગે એમને👌👌👍 સરસ 👌👌 પણ આપણે હવે મુની વ્રત છે🧘 આ બાબતે કોઈ ચર્ચા નહીં 🤫

-Hemant Pandya

Read More

કોણે કહેવત કહી હશે આવી? "હાડકું ગળે ના બંધાય, ચુસીને ફેકી દેવાય"
આપણે તો શુધ્ધ શાકાહારી ડુગળી લસણ પણ ના ખપે,
😀🙏💐❤️

-Hemant Pandya

Read More

અંગ પ્રદર્શન વીષય બની ગયો છે ફેસન, ખરીદશે એતો વેપારી , અને સોદા થશે , સાર્વજનિક શબ્દ છે મશહુર ,
મોતી સાચા સમુંદ્ર માં પાકે ,કીનારે મળે સંખલા છીપલા, નાહક ની કદર ઓછી ના અંકાવ માનવી, હાથે કરે સુકામ ઓછી હામ.

-Hemant Pandya

Read More

નથી આવડતું જુઠ બોલતા અને મીથ્યા ખોટા વખાણ કરતાં, કથીર ને કંચન કહેવાનો મતલબ શું? ગલેપ તો કાલે ઉતરી જાય, અંદરના ગુણ ચોખા દેખાય, ભપકામાટે ધારણ કરવું એ તો દેખાવ છે, સાચો આત્મ સંતોસ થોડો થાય..

-Hemant Pandya

Read More

વાયદો નતો કર્યો મે જો , ફકત કોશીશ ..પણ હું શફળ છું...ના બદલાયો તુટી ગયો, જીવતે જીવ મરી ગયો, પણ જીવવા માટે દર્દ ને ભુલુ તને ભુલું.
આ જનમ નો ફેરો લાજે,
મારી માણસાઈ લાજે, ભગવાન ને જે વીશ્વાસ મારા પર એ તુટે.
અટલ છે મારી ચાહત.. હું શુન્ય થઈશ પણ ભુલીશ નહીં....
યાદ તો એ કરે જે ક્ષણવાર ભુલે વાલા

-Hemant Pandya

Read More