...Full Life Enjoy....મોજ ની નો હોય ખોજ

... સુંદર અભિનય એટલે...
*'મનમાં'*
સંઘર્ષ હોવા છતાં પણ
ચહેરા ઉપર *'હાસ્ય'* હોય...

અમિતાભ બચ્ચને ₹7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે “ઐસી કોનસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. “વિકાસ”
અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.

😝😝😝Good Noon 😜🤗
💃💃💃Dost💃💃💃

Read More

સુખ જોઈએ તો રાત્રે જાગવું નહીં. શાંતિ જોઈએ તો દિવસે સૂવું નહીં. સમ્માન જોઈએ તો નકામું બોલવું નહીં. અને હંમેશા મોજ કરવી હોય તો કોઈની ખોટી પંચાયત કરવી નહી.
😊😍 😁😂Jayu Gadhadara🤓😎

Read More

Ratein Degi Bata Nindo Main Teri Hi Batein Hai Bhulu Kese Tujh e Tu To Khayalo Main Sath Hai ..............Bekhayaali .

😄😄
એક વાર રાજીનામું આપી દેવું સારું, પણ ફરીથી સાઉથ આફ્રિકા ના જવુ મારા બેટા બીક લાગે એવુ સ્વાગત કરે છે..😄

મા.નરેન્દ્ર મોદી

Read More

જજ : ફરીયાદીને..
તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..
તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???

ફરીયાદી : ક્યો રોડ !!!!
હુ તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો....😂
તોય ઉપાડિલીધો
😝😝😝

Read More

लड़की: तुम सारे लड़के एक जैसे ही
क्यों होते हो?

लड़का: ऐक्चुअली हम मेकअप नहीं
करते न।
😛😂😂
... Good Night .....

*"જીવન"માં ક્યારેય*
*કોઈની પણ "તાકાત"ને "ઓછી ના સમજતા,"*

*આખી "દુનિયા"ને*
*"ડુબાડી" શકવાની 'તાકાત' રાખવવાળો "સમુદ્ર"*
*"તેલ"ના "એક ટીપા"ને "ડુબાડી" નથી શકતો.*

*GOOD MORNING*

Read More

❛જનમ જનમ ના વેર અને તૂટેલા સબંધ પણ સુધરી જાય,
બસ સામે વાળા ને તમારું કામ પડવું જોઈએ.❜

स्कूल में एक दिन....
😜😜😝😛

टीचर: अग्रवाल जवाब दो ।
तुम बड़े होकर क्या बनोगे?

अग्रवाल - मेडम मैं बड़ा होकर
बहुत ही अमीर आदमी बनूँगा।
सभी महानगरों में मेरा बिजनेस चलेगा।
हमेशा हवाई यात्रा करूँगा।
हमेशा 5 स्टार होटल में ठहरूँगा।
हमेशा 10 नौकर मेरे आसपास रहेंगे।
मेरी पास सबसे महंगी कार होगी ।
मेरे पास सबसे महंगे ....

टीचर: बस अग्रवाल ! बस ।

बच्चों।
आप सब को इतना लम्बा
जवाब देने की आवश्यकता नहीं ।
बस । सिर्फ एक लाइन में जवाब दो ।
ओके।

अच्छा कंचन । तुम बताओ ।
तुम बड़ी होकर क्या बनोगी?

कंचन : अग्रवाल की पत्नी ....
😂😂😂😂😜😜😛

Read More