DIPTI

DIPTI

@diptimaru5475


About You

Hey, I am reading on Matrubharti!

પ્રશ્ન:શું તને દૂરનાં ચશ્માં છે ઈશ્વર??
જો દુર પેલી વસ્તી માં ભૂખ્યા છે ભૂલકાં

विचार अगर अच्छे है तो अपना
मन-ही मंदिर है,
आचरण अगर अच्छा है तो अपना
तन-ही मंदिर है,
व्यवहार अगर अच्छा है तो अपना
धन-ही मंदिर है,
और
यह तीनों अगर अच्छे है
तो...अपना
जीवन-ही मंदिर है.!!

Read More

'કેટલાય લોકો આખી જીંદગી બધું બદલાઈ જસે એવી ક્ષણના ઈન્તઝાર માં વેડફે છે જે કદી આવતી નથી'

બૂલંદિયા ખુદહી તુઝે
તલાશ કર લેગી,
મૌકા ન છોડ
મુશ્કિલો મેં મુસ્કુરાને કા !

આ ધરતી નું અમૃત એટલે પ્રેમ
પ્રેમ છે.
તોજ જીવન છે.
ને પ્રેમ છે.
તોજ ધમૅ છે.
જ્યાં આદર થાય
ત્યાંજ સાચો પ્રેમ હોય
શબરી, રાધા, મીરા,
પ્રહ્લાદ, કબીર, નરસૈયો
આ બધાએ ધામિૅક બનવાની શરુવાત
પ્રેમ પીને કરી હતી.

Read More

મારી લાડકવાઈ
મારી સાથી
મારી દીકરી
દીકરી એટલે
માત્ર અણીને વખતે
કામમાં લાગે એવી,
ઘરના કોક ખૂણે
સંતાડી રાખેલી સોનામહોરો.

Read More

"જીંદગી"
જે પ્રકરણ નથી આવ્યાએ ખાસ છે.
જિંદગી પણ કેવો ઉપન્યાસ છે.
અથૅ જેનો કૈં નીકળતો હોય નહી,
એવું મૌનય આખરે બકવાસ છે.
ઐતિહાસિક છે બધાનું અસ્તિત્વ,
સૌનું જીવન મૃત્યુનો ઈતિહાસ છે.
ખુદ પ્રભુ એનામાં શ્રધ્ધા રાખે છે,
જેને ખુદાના કમૅ પર વિશ્વાસ છે.
એને મન અમૃત છે મૃગજળથી ય હલકું,
જેના મનમાં ચરણામૃત ની પ્યાસ છે.

Read More

આંસુના હોજને
ઉલેચીને રોજ
કરશો જો ખોજ
તો મળશે મોજ.

ચિત્ત ના કેમેરા માંથી
શબ્દ ની પ્રિન્ટ કાઢશો નહીં !