i m always interested in reading for anyway but goods not a bad. my@style is my @@ life ......aj style

life is exam how
we born for exam all time like,
school
college
classes
and
last time
in life for family
what's up life yrrr
no happy no sad no any effect for life
but yrrr life is give a God best when we are free in life and no tension in life.

આ ભયાનક આગમાં આપણા હ્રદય કંપી જાય એ ઘટના ઘટી ગઈ,પણ સરકારે હજુ કોઇ જ પગલા નથી લીધા,મારા મત પ્રમાણે જો ટ્યુશન કરાવા જ હોય તો બાળક જ્યા ભણતો હોય એ સ્કુલ કોલેજ માં ક્લાસ હોવા જોઈએ પ્રાઈવેટ બંદ જ થઇ જવા જોઈએ તે ભલે ને પછી રજીસ્ટર્ડ જ ના હોય.

Read More

કોઈ જ શબ્દો નથી મળતા કે આ જીવન મા શુ ચાલી રહ્યું છે
બસ એટલી ખબર છે કે મંજિલ પામવી છે પણ જવાબદારી સાથે લઇને
હવે ખબર પડી કે ભાર વગર ભાર લઈ ચાલવુ કેટલુ મુશ્કેલ છે ।।।।।।।

Read More

અજીબ છે આ દુનિયાના રંગો એના રંગે જ રંગાવાનુ
સમયની સાથે ચાલવાનું કોઈ જ સમય આનંદ માટે નહી
કઈક આવી છે આ દુનિયા
પણ એક વાત તો ચોક્કસ છે કે જ્યારે પણ જીવન આનંદ ઉલ્લાસ ત્યારે જ હોય જ્યારે જીવન નુ બધુ ટેન્શન એકબાજુ અને આપણે આપણી મોજમાં મસ્ત.
જીવન ત્યારે જ હળવુ લાગે જ્યારે કોઈ ચિંતા ના હોય અને વ્યક્તિ આનંદમય હોય
AJ નિ કલમે।।।।।।।।।।।

Read More

શુભ સવાર

જીવનમાં "મતલબી"શબ્દ બહુજ સાંભળ્યો હશે.
કેમકે જીવનમા લોકો પોતાના સ્વાર્થ માટે જીવે છે
હંમેશા પોતાના સ્વાર્થ માટે જીવન જીવે તે થોડા સમય માટે ખુશ થઈ શકે છે, પરંતુ બીજા માટે જે જીવન જીવી શકે તે આ દુનિયામાં મહાન છે.
AJ નિ કલમે,,,,,,,,,,,,,

Read More