Hey, I am reading on Matrubharti!

તને મળ્યા પછી હું સાવ જુદો લાગું છું .ફુલ એકે ભાંગ્યું નથી છતાંય અત્તર લાગું છું .ઋતુ, દિવસ,રાત બધું બદલાઈ ગયું .જોને અમાસની રાતે પૂનમનો ચાંદ લાગું છું. તને મળ્યા પછી હું સાવ જુદો લાગું છું.....

Read More

પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,,,,,,

અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું.!

Read More

,🌨️⛈️🌧️ Good morning

🌜

*_વહેતું રહેશે આ વ્હેણ સમયનું , , ,_*
*_એ ક્યાં કદી રોકાય છે . . ._*

*_આજ તારો તો કાલ મારો હશે , , ,_*
*_સમય સૌનો બદલાય છે . . ._*

*_હોય છે ક્યારેક હસતો ચહેરો ને , , ,_*
*_ક્યારેક આંખ છલકાય છે . . ._*

*_ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું , , ,_*
*_ને તોયે ચુપ રહેવાય છે . . ._*

*_આવે કસોટીઓ જીંદગી ની જ્યારે , , ,_*
*_સંબંધો ત્યારે પરખાય છે . . ._*

*_મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં પણ , , ,_*
*_દિલમાં કો'ક જ સચવાય છે . . . !!_*

Read More

આંખો થી તમે કરો છો....❤️ તે સંવાદ મને ગમે છે.... ભીંજવે હૈયાને સ્નેહ નો ....❤️વરસાદ મને ગમે છે.... રોજ લખવાનું ....❤️એક કારણ એવું હોઈ શકે.... વાંચ્યા પછી તમે આપે એ....❤️ દાદ મને ગમે છે

Read More

હા હું તને પ્રેમ કરું છું. 😘

😍😍