i am nothing...but i can do something..

મારી  જીવન 
પાઠશાળાના  ગુરુ  
છે..મારા પપ્પા
 
✍યક્ષિતા  પટેલ 

જિંદગી  એક  કોરું  કાગળ  છે 
જેમાં  મનગમતું 
યોગ્ય  ચિત્ર 
દોરવાની  ચાહત  હોવી  જોઈએ..

 ✍યક્ષિતા  પટેલ   

રંગો  આપમેળે  પુરાઈ  જશે 
બસ રંગ 
પૂરવાનો હૈયામાં
થનગનાટ  હોવો  જોઈએ..

Read More

ભણેલા  પાસે  બેસીને  ડિપ્રેશનમાં  આવવા   કરતા   અભણ  સાથે  બેસીને  ગપાટા  મારવા  સારા
😂😂😂😄😜😛

Yakshita Patel લિખિત વાર્તા "સ્વાનુભવ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879281/svanubhav

श्री  रामचंद्र  कह  गए  सियासे  ऐसा  कलियुग आएगा..
हर  COMMERCE  वाला  CA  करनेकी  सोचेगा  और  सिर्फ  B.COM  करके  रह जायेगा ।।

Read More

ધરા પરનું 
સાક્ષાત  માઁનું  બીજું 
સ્વરૂપ  બેન 

✍યક્ષિતા  પટેલ 

અપનાવવાને  મુજને  જો  એ  હશે  તૈયાર 
તો  "વચન" ની  પણ  ના  રહેશે  મારે  કોઈ  જરૂરિયાત.. 

અગ્નિની  સાક્ષીએ  દઈ  હાથોમાં  હાથ
પ્રણયના  અદભુત  પંથે  હું  ચાલીસ  આજીવન  એના હર સુખદુઃખમાં  સાથ..

✍યક્ષિતા  પટેલ 

Read More

જીત  મેળવવા  હર હાલમાં  અડીખમ  રહી 
આગળ  વધવું  છે  મારે..

હારની  મનમાં  દહેશત  રાખી 
મૂંઝાઈને  બેસી  રહેવાનો  હવે  મને   સમય  નથી..

✍યક્ષિતા  પટેલ   

Read More