એ જ શબ્દો મને ગમે છે, જે લાગણીને રજૂ કરે છે.

નથી થવું મારે આ શાયરીઓ લખીને પ્રખ્યાત,
મારે તો બસ તારા હૃદયમાં જોઈએ વસવાટ.

કલ્પેશ 'મીત'

એક અદ્ભૂત પ્રાસ રચના 👌👌👌

આમ તો મૌન રાખવું એ છે સારું,
પણ સંબંધમાં એ મૌન નથી સારું.

કલ્પેશ 'મીત'

શોધીશ તો ઘણાં લોકો મળી જશે,
પણ મને તો ફક્ત તું જ જોઈએ છે.

કલ્પેશ 'મીત'

લગાવ વગર લાગણી અધૂરી છે,
અને સ્પર્શ વગર પ્રેમ અધૂરો છે.

કલ્પેશ 'મીત'

હું નથી ગયો આટલો દૂર કે તું મને છોડી દે,
તું તો આજે પણ આ મારા હૃદયમાં કેદ છે.

કલ્પેશ 'મીત'

इंतजार......

अक्षर वहीं अधूरे रहे जाते हैं...,
जो बहुत शिद्दत से किये जाते हैं ।

કલમને હૃદય સાથે સીધો જ સંબંધ છે,
એટલે જ કલમ હૃદયના ભાવ લખે છે.

કલ્પેશ 'મીત'

નજરમાં તો બધા જ આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે.