Occupation- VENTURE CAPITAL work at NEW DELHI ️. Education is the most important thing in life

.

हर किसी से नही मिलता हमारा मिजाजे दिल
कुछ के हम #लायक नही, कुछ हमारे काबिल नही

.
#લાયક

Read More

શર્મ એ વાત થી ના આવવી જોઈએ કે તમારી દાન ની રાશિ નાની છે ,

શર્મ એ વાત થી આવવી જોઈએ જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ ને દાન આપવા ની ના પાડો છો.

#જરૂરિયાતમંદ

Read More

डूबते हैं तो पानी को दोष देते हैं,
गिरते हैं तो पत्थर को दोष देते हैं,
इंशान भी क्या अजीब हैं दोस्तों..
कुछ कर नहीं पाता तो किस्मत को दोष देते है

#નસીબ

Read More

પ્રેમની એમણે કદર ક્યાં રાખી છે ?
દિલની એમણે ખબર ક્યાં રાખી છે ?
મે કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં,
એમણે પૂછયું કબર ક્યાં રાખી છે ???

#રાખવું

Read More

पतंग कट भी जाए मेरी, तो कोई परवाह नहीं

आरजू बस ये है की उसकी छत पर जा गिरे.

#પતંગ

સિંહ શૂરવીર મૃત્યુને મારે,ગાય નબળી ને ઝાઝી બગાઈ.

થઈને હોશિયાર જીવનમાં રહેજો,મોટા માણસને મોઢે ન કહેજો,

છુટ છે અહીં પ્રશંસાની સૌને,પણ શિકાયતની ચોખ્ખી મનાઈ.

પાથરો એક ચાદર દુઆની,સપનાં મુકી દ્યો તકિયાની નીચે,

રાત છેલ્લી છે ઓઢાડો યારો,પ્રિતની યાદભીની રજાઈ.


#શૂરવીર

Read More