Civil Engineer. Aspiring Writer

जरूरत हैं जिने के लिए कमाने की,
लेकिन लोग जीते हैं कमाने के लिए।
नजाने फिर कब मिलेगी ऐसी जिंदगी,
तो क्यों जीते हो जमाने के लिए ।।

Read More

સપનાં ઓ પણ કરવા પડશે તિજોરી માં pack,
ઘટી જશે ત્યારે ખુશીઓ ની intake,
ક્યારેક નજીક ના લોકો ને પણ કરજો check,
શુ ખબર તેની smile પણ હોઈ શકે fake,

મુશ્કેલીઓ માં થોડા રહેજો awake,
જીવન માં મળશે ઘણી બધી retake,
વધતા રહેજો આગળ ભૂલી ને back,
અસલ જિંદગીની નહીં બને remake.

Read More

આજે ભૂલી જઈએ મંજિલ એક પળ માટે,
રસ્તા ના દરેક ડગલાંઓ ભરી લઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ.

Read More

मुसीबतों के बादल आज भी घनघोर हैं ।
हर रास्तो पे अब बढनेलगा शोर हैं ।
नजाने किसके हाथमें जिंदगी की दौर हैं ।
कहीं अंधकार हैं, तो कही आज भोर हैं ।
बडा बनने के लिए सब कर रहे ज़ोर हैं।
कोई ताकतवर हैं, तो कोई कमज़ोर हैं ।
जीवन एक हैं, लेकिन इच्छाएं करोड़ हैं ।
अंजान रास्तो के अनगिनत मोड़ हैं ।
बिना मंजिल की कैसी ये दौड़ हैं ।

Read More

हर रास्ते को चीर कर हैं आया एक लड़का ।
देस की हकीकत देख थोड़ा सा वो भडका ।
कुछ पाने की चाहत में हर वक़्त था वो तड़पा ।
एक मोके की नजाकत देख लगाया उसने तड़का ।

लाया था वो साथ मैं उम्मीदों की टोकरी ।
ढूंढनी थी उसको पहले छोटी -मोटी नौकरी ।
खाई लाख ठोकरे पर भरदी उसने पोटरी ।
लग रहा हो मिल गई थी जैसे कोई लॉटरी ।

इरादों पे अड़ा वो रास्ते पे था खड़ा ।
पेर थे जमीन पे, पर वो आसमान से जुड़ा ।
कुछ पाने की चाहत में वो अपनेआप से लडा ।
बीज था वो छोटा सा पर आज पेड़ हैं बड़ा ।

Read More

વર્ષો નું સપનું આજે તુટતું લાગે છે,
ઈચ્છા ઓ નું સરોવર અધૂરું લાગે છે,
પોતાનું પણ આજે હવે દૂર ભાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે.

શુ છે તેની હવે ખબર નથી,
થાક્યો છું જાણવા હું મથી મથી,
નિંદ્રા માં પણ રાતે મારુ મન જાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે

વધતી જાય છે તે જાણવાની તડપ,
પણ ઘટતી જાય છે તે પામવાની ઝડપ,
મંજિલ પણ પહોંચ ની દૂર લાગે છે,
આજે જીવન મા કંઈક ખૂટતું લાગે છે.

Read More

#AjArpit

છે ખાલી કિતાબ આ જિંદગી ,ક્યાંક કોરા ન રહી જાય કાગળ,
પરિશ્રમ ની શાહી થી ભરીને , તું વધતો રેજે આગળ,
કિસ્મત તારા પગ ખેંચસે, પણ ફરતો નઈ તું પાછળ,
મંજિલ સુધી પહોંચી જઈશ , તું ના કરતો ઉતાવળ.

Read More

#AjAishwariya

ફરી મળીશું

સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એકબીજા સાથે વાતો કરીશુ,
સપનાઓ ના સરોવર માં સાથી બનીને નાહવા પડીશું,
જીવન ના અસ્તીત્વ ને પળ વાર માં ભૂલી જઈશું,
ફરી મળીશું ત્યારે, પહેલી મુલાકાત યાદ કરીશુ.

બાળપણ ની મીઠી યાદો ને ,વારંવાર વાગોળીશું,
લોકો શુ વિચારશે તે ભૂલી ,સંતાકૂકડી રમી લઇશું,
ભમરડા ની માફક ફરી ,જુના મેદાનો માં ભમી લઇશું,
ફરી મળીશું ત્યારે, પહેલી મુલાકાત યાદ કરીશુ.

એકબીજાની આકાંશાઓ બોલ્યા વિના જાણી લઈશુ
આડા-અવળા માર્ગે જતા ઠોકર વાગતા પડી જઈશું,
ફરી ઉઠશું ,ફરી ચાલસુ ,મંજિલ સુધી પહોંચી જઈશુ,
ફરી મળીશું ત્યારે, પહેલી મુલાકાત યાદ કરીશુ.

Read More

मेरा भी दिन आएगा ,

में खुद में तारीख हूं ।

Read More

#આંખો

દર્પણ નો દોષ નહોતો ,ચહેરો જ થઈ ગયો હતો જાંખો,

ઊંચા આકાશ માં ઉડવુ હતુ, પણ જડી નહીં પાંખો,

ખિસ્સા હતા ખાલી, છતાં સેવ્યા સપના લાખો ,

જિંદગી રહી ગઈ અધૂરી, પણ બંધ થઈ ગઇ આંખો .

Read More