.

"કેટલીક ક્ષણો હું બીજી વખત જીવવા માંગુ છું...


ફરીથી એક વખત હું એને પહેલીવાર નિહાળવા માંગુ છું...!!"❣️

"રોકાઈ જઈશ એને જોઈને તે જાણે છે મને...


એટલે જ તો દર વખતે નજરોથી બાંધે છે મને...!!"❣️

"પ્રણયની કથામાં ક્યાં કશું રહે છે છાનુ???....


ગામ આખું પ્રુફરીડિંગ કરી ને ઉકેલે છે : એક એક પાનું....!!"❣️