Hey, I am reading on Matrubharti!

Sachin Soni લિખિત વાર્તા "રેવા..-ભાગ-૧૨" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896221/reva-12

#વિજય

મન પર વિજય મેળવવો એ દુનિયાનું સૌથી અઘરું કામ છે..
✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡

Sachin Soni લિખિત વાર્તા "રેવા-ભાગ..૧૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19895518/reva-11

#વિશ્વાસ



કિસ્મત વિશે કઈ ખાસ બહુ હું જાણતો નથી,
મારાથી વિશેષ કદી કોઈને વધુ હું ગણતો નથી,

જાત પર વિશ્વાસ રાખી મંઝીલ પાર કરતો રહું છું,
ભાગ્ય પર ભરોશો રાખીને કદી હું બેસતો નથી.

હાથમાં રહેલી નસીબની રેખાઓ નિહાળી તો નહીં,
મળી રહેશે લખેલું એવી વાતમાં હું માનતો નથી.

મફતની સલાહ,સૂચન વણમાંગ્યા આપ્યા જગતે,
એવી અણગમતી વાત પર કદી ધ્યાન હું દેતો નથી.

નાહકની ચિંતા કરનારા સફરમાં બહું ઝાઝા મળ્યાં,
એવા શુભચિંતકોનું ક્યારે પણ હું ગણકારતો નથી.

મળી છે જિંદગી તો મોજથી જીવી લેનારો માણસ છું,
મારી પીઠ પાછળ બોલનારાથી ક્યારેય હું ડરતો નથી.

ભરોસો મારા આરાધ્ય પર ખુદથી પણ વધારે ધરાવું છું,
બાકી પાખંડ સામે કદી મારા શીશને હું નમાવતો નથી.

-સચિન સોની
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

Read More

Sachin Soni લિખિત વાર્તા "રેવા..ભાગ-૧૦" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19894935/reva-10

#વિશ્વસનીય

જગતમાં વિશ્વસનીય જેમનાં પર આંખ બંધ કરી ભરોશો કરી શકાય એવું પાત્ર એટલે ઈશ્વર કારણ કે ઈશ્વર ક્યારેય કોઈને દગો નથી દેતાં.
-સચિન સોની..
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸

Read More

#ઝઘડો

સળંગ હોય જ્યાં સંબંધ એ દિલનાં દરવાજાને મિજાગરા નથી હોતાં,
મીઠો ઝઘડો થાય પ્રેમમાં એના ચોરેચૌટે કંઈ ધજાગરા નથી હોતાં.
-સચિન સોની

Read More

#કતાર

કેટલીક યાદો આવી ફરી ઉભી બજારમાં,
યાદોમાં ઘોડાપુર આવી ઉભું કતારમાં.

✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡✡