The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
lives in psychiatry dip .Medical College and sir.t.general hospital bhavnagar 8980757491 insta. joshi.rohit.7
🙏 Happy gurupurnima 🙏 મળું આપને ,તો મન તંદુરસ્ત રહ્યા કરે છે, આમ મારી લાગણીનું રોજ First aid થયા કરે છે. @રોહિત જોશી
તારા બીબા માં હું નહીં ઢળી શકું તું મને પદાર્થ ના સમજ, મારી સમજણ ને તું તારી હોશિયારીનું હથિયાર ના સમજ . @રોહિત જોશી
'બુંદ' શી એક બુંદ વરસી, ને એક ધ્રાસકો પડ્યો. પછી મનનો વંટોળ યાદો ની બજારે ચડ્યો. આંખ નો વરસાદ ને હૈયાનો ગગડાટ ચમકારો અંધારી રાતે નડ્યો. ઉકળાટ મટશે, ઠંડક થશે, મનનો ઉનાળો ચારે બાજુ લડ્યો. ઉઘાડા પગે દોડતું હૈયું ને ફોડલો પછી છાતી માં પડ્યો @રોહિત જોશી -Joshi Rohit
વિશ્વ માતૃભાષા દિવસ ની શુભકામના એમાં વળી શંકા થોડી હોઈ ગુજરાતી, મારી ગળથુંથી નું ટીપે ટીપું ગુજરાતી. @રોહિત જોશી
લોકો સ્વાર્થ માટે પોતાની જાત સાથે એવી રમત કરતા હોય છે ઈર્ષા કરી, ઈર્ષામાં વિશ્વાસ રાખી, પાછા જ્ઞાની બનીને ફરતા હોય છે @રોહિત જોશી
વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના એમાં વળી શંકા થોડી હોઈ ગુજરાતી મારી ગળથુંથી નું ટીપું ટીપું ગુજરાતી @રોહિત જોશી
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser