શબ્દોને ક્યાં વાચા હોય છે? છતાંય કેટલાય ઘવાય છે. શબ્દોને ક્યાં વાચા હોય છે?, છતાં જખ્મો તાજા કરી જાય છે. શબ્દોની આ ભાષા પણ ક્યાં, સઘળાંથી સાચી વંચાય છે?

Krishvi લિખિત વાર્તા "જેગ્વાર - 12" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19918187/jaguar-12

Krishvi લિખિત વાર્તા "જજ્બાત નો જુગાર - 27" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917915/jajbaat-no-jugar-27

સર્વે જાણે છતાં અનદેખી કરે તે છે ભક્ષક,
માણસ સરહદો બનાવે, રક્ષા કરે તે રક્ષક,
સાચું-ખોટું,સંસ્કાર,ઘડતર,પાયાનું નિર્માણ,
જીવન આપનાર ઈશ્વર, શીખવે તે શિક્ષક.

-ક્રિષ્વી...

Read More

Krishvi લિખિત વાર્તા "જેગ્વાર - 11" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917480/jaguar-11

छोटी सी जिंदगी है
तकरार किस लिए

रहती है दिलों में
दिवार किस लिए

है साथ कुछ दिनों का
फिर सब जुदा जुदा

राहों में हम बिसांए
कांटे किस लिए.....

-ક્રિષ્વી

Read More

ઈંટોથી ખાલી મકાન બનાવાય છે,
સંસ્કારોથી જ મકાનો સજાવાય છે,
લીલાશ હોવી જોઈએ લાગણીઓમાં,
નહિ તો સંસારનો માળો વિખરાય છે.

-ક્રિષ્વી.

Read More

મારી આ સફળતા પાછળ સૌ વાંચક મિત્રો તેમજ મારા અનુસરો ને ફાળે જાય છે .....
આપનો કિમતી સમય કાઢીને મારી વાર્તા નવલકથા તેમજ બાઈટ વાચીને આપના પ્રોત્સાહિત પ્રતિભાવો તેમજ અભિપ્રાયો મળતા રહ્યા છે......
આવી રીતે હદયપૂર્વક આપનો પ્રેમ મળતો રહ્યો તે જ મારી સફળતા નું કારણ છે.......
તો આગળ પણ આશસહ લાગણીઓ આવી રીતે વરસાવતા રહેજો. ...........
પ્રતિભાવો અને અભિપ્રાયો બદલ આપ સહુની ખૂબ ખૂબ આભારી છું.......🙏🙏🙏🙏🙏🙏

Read More

તમે છો તો બધું સરભર છે,
જાણે બધું જ પગભર છે,
જન્મના વ્રત કે કર્મો હશે,
હેત થી મન પણ મનહર છે.

-ક્રિષ્વી રામ

એક અજાણી જગ્યાથી પરિચિત છું,
એમાં લાગણીઓ ભરપૂર સમર્પિત છું,
કેવી ઝીણવટ ભરી સજાવટ છે એની,
એટલે જ તો હું એનાથી પ્રભાવિત છું.

-ક્રિષ્વી રામ

Read More

Krishvi Ram લિખિત વાર્તા "જજ્બાત નો જુગાર - 26" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917073/jajbaat-no-jugar-26

Read the story

give your feedback 🙏

Read More