MANE SABDO J GAME CHHE VAKY NI

એહસાસ સચ્ચે હો, વહી કાફી હે,
યકીન તો લોગ સચ પર ભી નહી કરતે...!!

-RAJ KHARA

પાંદડાને અળગા થવુ ગમતુ નથી...!

પણ વૃક્ષ એ વાત કેમ સમજતુ નથી...!!

-RAJ KHARA

સફળતાનું ફળ એમ જ ક્યાં મળે છે,
કેટલાંય અશ્રુઓ એમાં પ્રથમ ભળે છે..!

-RAJ KHARA

દૂર થઈને એકબીજાથી આપણે કેટલા રંગીન થઈ ગયાં,
મારી આંખ લાલ,,
અને
તારાં હાથ પીળાં થઈ ગયાં.

-RAJ KHARA

ન જાણે કઈ ફરિયાદના
અમે " ગુનેગાર " થઇ ગયા,
જેટલું દિલ સાફ રાખ્યું
એટલાજ "શિકાર" થઇ ગયા...

-RAJ KHARA

मत कर हिसाब तू किसी के प्यार का.,
कहीं बाद में तू खुद ही कर्जदार ना निकले..😔🦋

-RAJ KHARA

किसी को बाँध कर रखना फितरत नहीं है मेरी,
स्नेह का धागा हूँ मजबूरी की जंजीर नहीं....💕💕

-RAJ KHARA

एक तेरा ख्याल ही
तो है मेरे पास,
वरना कौन अकेले में
बैठकर चाय पीता है।,

-RAJ KHARA

आप सभी धम्म बंधुओं को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं और बधाई।
नमो बुद्धाय 🌹💙🌹

-RAJ KHARA

मैं ख्वाहिश बन जाऊॅं और
तू रुह की तलब,

बस यूॅं ही जी लेंगे दोनों
मोहब्बत बनकर... 💞

-RAJ KHARA