બસ તુ મુસ્કુરાવ.....હુ જીવી લઈશ......

ક્યારેય પણ ભગવાન નાં ભરોસે ના બેસો,


કારણકે ‌થય શકે કે ભગવાન તમારા ભરોસે બેઠા હોય......
???

remember their sacrifices....salute you...

જ્યા સુધી ચુલા મા આગ છે ત્યા સુધી રોટલી શેકી લેવાય...
છેલ્લે વધેલી રાખ માથી રોટલીઅો ના શેકી શકાય...
જવાની નુ પણ આવુજ કાઈક છે....

Read More

Maturity is when you realize self-respect is greater than love..

ખોટા લોકો જ હંમેશા સાચા સબક શીખવાળી જાય છે...

નસીબ મા લખેલો પ્રેમ અને ગરીબ ની મિત્રતા ક્યારેય ફસાવતી નથી....

વાણી નો ઊપયોગ અેવી રીતે કરો કે સામે વાળી વ્યક્તિ પાણી પાણી થઈ જાય....

Happy new year to all my family members of matrubharti....god bless stay happy......

માતૃભારતી પરીવાર ના તમામ મારા વાલા સદસ્યો ને આ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઅો....