P Patel

P Patel

@pradipviramgama6612


About You

Hey, I am reading on Matrubharti!

તારા થકી તને સમજે એવું કોઈક મળે તો તને શુ વાંધો છે?
તારી આંખો સમજી તારો હાલ જાણી લે તો તને શું વાંધો છે?
ભલે ને ઉમર માં જાજો અમથો ફરક, તારી સમજણ ને સમજે
તો તને શુ વાંધો છે?
તારી એક એક બાબતો નું ધ્યાન રાખી પડખે ઉભો રઇ તારા સપના પુરા કરે તો તને શું વાંધો છે?
એકલા જ આવ્યા છીએ એકલા જ જઈશું, પણ એ એકલતા માં તમારી આખી દુનિયા નું સુખ ભરી દે
તો તને શું વાંધો છે...

!!!...એક સમી સાંજ...!!!

Read More