Hey, I am reading on Matrubharti!

તું આવી ને એક આશા જાગી
જાણે ભમરા માંથી પતંગીયા ની પાંખ ફુટી

jo he vo abhi he
jo he abhi vo to sab he

બધાંજ દુ:ખો ની એક માત્ર દવા એટલે... મનગમતી વ્યક્તિ સાથે થોડી વાતો...

પણ એ
કંજૂસ લોકો
કામમાં જ હોય😂

ફક્ત "શાંતિ"અને "સંતોષ" ગોતો
જરૂરિયાતો ક્યારેય પુરી નહીં થાઈ એક પછી એક વધતી જ હોઈ છે

એકાદું થોડું ઘણું સંભરાણું આપો મને
દિવાલો ચણી નાખો,સહન કરી લેશુ પણ એકાદું બારણું આપો મને

લાખો રૂપિયા ની ગાડી ની સામું કોઈ ના જોએ ને
આ ગાડી નીકળે એટલે ભલભલા જોતા જ રહી જાઈ

CAR તો ઘણી બધી આવે છે પણ મારી FEVORITE તો એક છે

Read More

🗿લોથલ🗿

🗿લોથલ વિશે LIFETIME યાદ રહેશે તેની ગેરેંટી
🗿OFFICER લેવલ ની ટ્રીક સાથેનો વિડિઓ
🗿નવી જ અભ્યાસ પદ્ધતિ સાથેનો EXP.


WATCH THIS VIDEO

https://youtu.be/3uwU2r3F9X0

સચોટ માહિતી, ટ્રીક, ક્લાસ 1,2,3 માં 🗿અગાઉની પરીક્ષા માં પુછાઈ ગયેલા પ્રશ્નો ની FREE PDF

PLZ SHARE, LIKE,SUBSCRIB MY CHANNEL

Read More

માતૃભાષા
આજે ઘણા ની પોસ્ટ જોય મેં
આનંદ થયો અને થોડો ગુસ્સો પણ
ગુસ્સો શા માટે?
એક દિવસ યાદ કરવાથી શું માતૃભાષા પ્રત્યે પ્રેમ વધશે?

જો જવાબ નાં હોઈ ને તો દોસ્ત
જયારે બધો સરકારી કે પ્રાઇવેટ વહીવટ માતૃભાષા માં થાઈ
જયારે ટેક્નોલોજી નાં ઉપયોગ માતૃભાષા થાઈ
જયારે પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ છોડીને

જયારે મન થી આઝદી હા ભાઈ...સાચી આઝાદી મળશે ત્યારે ચોક્કસ પ્રેમ વધશે માતૃભાષા પ્રત્યે

બાકી લાગણીઓ ને પીગળાવી કે જુનુન જગાડે એવા મેસેજ થી ખાલી..... સમજી લેજો !!!

Read More

प्यार कभी अधूरा नहीं रहता
अधूरी रहती सिर्फ साथ रेहनेकी इच्छा

એક સાંભળવા જેવું ગીત
ચોક્કસ જણાવજો ગીત કેવું લાગ્યું
❤️ i love this song lyrics

https://youtu.be/QpgNmWixh9o