9913393555

*ઉતાર ચઢાવ જીવન ના એટલા અઘરા રહ્યા* ,*ડુબયો દરિયા મા ને હોઠ તરસ્યા રહ્યા,*!!

પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે દુઃખ એ જ છે,

એ પીવા પણ નથી દેતા ઢોળવા પણ નથી દેતા...

યાદે જિંદગી મે કભી દર્દ બન જાતી હૈ,
યાદે જિંદગી મે કભી દવા બન જાતિ હૈ ,
પર યાદે અગર નાં હો જિંદગી મેં,
તો જિંદગી કોરા કાગજ બન જાતી હૈ .

Read More

સિદ્ધિ તને મળી ગઈ,
ઈશ્વર મળ્યો કે નહિ ?

‘તું કોણ છે ?’
આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ ?

એકાદ મોતી તળથી,
તું લાવ્યો હશે કદી
પણ પ્રશ્ન એ જ છે કે,
સમંદર મળ્યો કે નહિ ?

જે કંઈ તને મળ્યું છે,
તે અંતિમ ન હોય તો
અંતિમ જે છે તે પામવા
અવસર મળ્યો કે નહિ ?

બાહર ભલે તું રોજ મળે
લાખ લોકને

એકાદવાર ખુદને, તું ભીતર મળ્યો કે નહિ ?

Read More

*બે શબ્દો કેહતા પણ હવે માં-બાપ ની જીભ લથડે છે

કેમ કે જુઓ ને આ નવી પેઢી સીધી પંખે લટકે છે*

*किसी को अपवित्र किए बगैर..!!*

*प्रेम करना पवित्र प्रेम है..!!*

💞 *"दिल से शायरी करना भी कोई मामूली बात नही है दोस्तों..*

*जितनी गहरी "आह" होगी उतनी ही ज्यादा 'वाह' होगी..."*💞

Read More

સાચા નાગની ફેણ કરતા ખોટા માણસની તરફેણ વધારે ઝેરી હોય છે...Good morning🌹

*एक आपके साथ के आगे जन्नत भी कुछ नही ..!!*

*और इसके आगे अब मेरी मनन्त भी कुछ नही ..!!*

*બરકત વિરાણી*

ની ✨💖
*એક સુંદર રચના...*

*શમણાઓ વિહોણી રાત*
*નથી ગમતી મને,*
*માણસાઈ વિનાની વાત*
*નથી ગમતી મને...*


✅ *આપણી સામે અલગ ને*
*લોકો સામે અલગ,*
*બદલાતા માણસની જાત*
*નથી ગમતી મને...*

*અમુલ્ય જીવનની ક્ષણોને*
*કેમ વેડફી નાખું.?*
*દુનિયાની ફાલતુ પંચાત*
*નથી ગમતી મને...*


*જેમને મળીને કંઈ પણ*
*શીખવા ન મળે,*
*એવા લોકોની મુલાકાત*
*નથી ગમતી મને...*

*જે પણ કહેવું હોય તે મારા*
*મોઢા પર કહો,*
*સંબંધોમાં ઝેરની સોગાત*
*નથી ગમતી મને...*
✨💖✨
*🌹બેફામ.*

Read More