તમે આપેલા હર એક ઈલ્જામ સર આંખો પર...
તમને યાદ કરવા ને કરૂ રોજ સારી વિશ હોઠો પર...!!

💙💙💙 💙 💙💙💙

राह-ऐ-इश्क के सैलाब...
आरज़ूओ के बवंडर...
और
ख्वाब-ओ-जुस्तजू
के काफिले...⏬

अक्सर...
उनको ही
तबाह-ओ-बरबाद
करते हैं...⏬

जिसका...⏬

दिल सोना...
और
रूह मखमली...
होती हैं...!!

💙💙💙 💙 💙💙💙

Read More

💙💙💙💙💙💙💙

એક દિવસ
iVF....
કે...
સરોગેસી ....
થી
એક નિશાની
તમે
મારી પાસેથી
માગી હતી......!!!

સાચું કહો ને...

બ્યુટીફુલ 🌷રાજ🌷

એ એક પળ માટે
પણ
તમારા દિલ માં
મારા માટે
સાચ્ચી
મહોબ્બત
જાગી હતી...???

💙💙💙💙💙💙💙

Read More

@@@ @ @@@
⏬⏬⏬⏬⏬⏬

@
તારી યાદો ને પલ પલ કિસ કરૂ છું...
તારી વાતો ને હર પલ મિસ કરૂ છું...!!
@
રોજ રાતે મારી આંખો માં
આવે હવે તારા જ સપના સનમ...
એટલે જ જોને તુ પણ પગલી
મારી ઊંઘ નું અનમોલ લિઝ ભરૂ છું...!!
@
પ્રેમ પણ ક્યાં થાય છે હવે ફ્રી
એ સમય પણ ગયો હવે પગલી...
તું જ રહે આ દિલ માં જન્મો જનમ
એટલે જ આ જિંદગી રૂપી ફિઝ ભરૂ છું...!!
@

⏫⏫⏫⏫⏫⏫
@@@ @ @@@

Read More

💙💙💙💙💙💙
@@@ @ @@@

ના જીને કી હૈ જુસ્તઝુ
ના મરને કી હૈ આરઝુ...!!

તેરા ઈશ્ક મુઝે મરને નહીં દેતા
મગર દિલ મેં હી જલા દી ચિતા...!!

@@@ @ @@@
💙💙💙💙💙💙

Read More

⏬⏬⏬
@

તારી મીઠી યાદો ને ઝરમર આ વાદળી વરસાવે...
તારી ભીની ભીની ખુશ્બુ મને ખૂબ જ તરસાવે...!!

@
⏫⏫⏫