હવેતો ત્રણ - ચાર વખત પ્રેમ થાય,
એ પ્રેમ કેવો અજીબ કે રસ્તા પર થાય,
એને તૂટતાં વારના લાગે,
પાસો બસની સાથે જ વયો જાય છે.

Read More

આજ હોઠ કઇંક અલગ અંદાજમા છે,

ઘણી હોશિયારી બતાવે છે,

પણ પાપણ હજી એનાં અંદાજમાં જ છે.

હરેક પળ તારી નજરો થી જીવું છું,

તો પણ કેમ ઉદાસ છે તું?

सबका मंगल हो l


Good morning.