On Instagram @nish_wordsmith

માફ કરશો વાંચકો અને મિત્રો.. થોડા દિવસ થી સંજોગવશ ના કોઈ ની પોસ્ટ વાંચી શકાઈ કે લાઇક આપી શકાઈ.. અને એક નાનકડા વિરામ પછી પાછા આવી ગયા છીએ... આભાર.. 🙏🏼 આમ જ વ્હાલ વરસાવતા રહેજો...
#ઈસુ

Read More

સંબંધ બાંધો તો નિભાવવા ની હિંમત રાખજો...

અધૂરા પ્રેમ નાં અંગારા આખી જીંદગી દઝાડે છે..

Follow ♥️
#nish

સુખ હોય કે દુઃખ હસાવે એ જોરદાર..

ઉતરેલુ મોઢું જોઈ ને પૂછપરછ આદરે વારંવાર..

જવાબ ના મળે જ્યાં સુધી ના માને ત્યાં સુધી હાર..

થોડા જિદ્દી થોડા હરામી એવા છે કાંઈક મારા યાર..


Happy friendship day.. ❤️ To all my MB friends.. 😘😘

Follow ♥️
#nish
#પૂછપરછ

Read More

અધર રાખ્યા છે બંદ હોશ માં રહી ને...
દર્દ જો હાવી થશે બેહોશી માં નામ એમનું જપ્યા કરીશ..

Follow ♥️
#nish

सफर था अकेला, वो आए तत्काल टिकट लेकर..
हुए ऐसे फिर हमसफ़र, सफर जिंदगी भर चलता रहा..

Follow ♥️
#nish
#तत्काल

Self help series #36

We humans are programmed for progressive evolution. The term "instant" breaks this process. And It's harmful for the process of evolution.

Ex.
Instant money, Instant fame, Instant food..Etc.

Follow ♥️
#nishhelps
#Instant

देखते रहे राह उनकी हम...

दिन खत्म हो गया, उम्मीद नहीं...

Follow ♥️
#nish
#खुश

ખુશ થવા ની લાલચ માં ભૌતિક સુખ ખરીદતો રહ્યો માનવી...

પરિવર્તન પછી થયું અદ્ભુત, અહેસાસ ખુશી નો બધું ખોઈ ને થયો..

Follow ♥️
#nish
#ખુશ

Read More

Self help series #35

It's you who control your happiness. Don't let other people harm your happiness. Be Happy 😊

Follow ♥️
#nishhelps
#Happy

डोर लगी है उस हर हाथ मे जो तुम्हें सीखाते हैं..

सोचो थोड़ा और ज्यादा, और आधे सच को पूरा करो..

Follow ♥️
#nish
#आधा