મોજ થી જીવો અને જીવવા દો . આપણો તો એકજ નિયમ ...

પુરૂષ એટલે...
એક એવુ વૃક્ષ કે એને ટહુકાની આસહોય એ પુરૂષ,
તલવાર ઉપર કોતરેલી ફુલની વેલ એટલે પુરુષ,
બાઈકના હાર્ટ આકાર નુ લટકતુ કિચેઈન એટલે પુરૂષ,
પથ્થર ની જેમ રહીને પણ પરીવાર ને પ્રેમ કરે એ પુરૂષ,
પોતાના હજારો કામો માથી થાકી ને આવ્યા પછી પણ ધરે પત્નીના એક મીઠા લહેકા થી સાક સુધારવા બેસી જાય એ પુરૂષ,
ગુલાબ થી સરૂવાત કરી અને ગુલામ બનીને રહી શકે એ પુરૂષ,
ખુલ્લુ અંગારા ભરેલુ ફ્રીઝ સાચવી ને બેસે એ પુરૂષ,
દુર્ગા માતા જેની ઉપર સવાર છે એ સિંહ એટલે પુરૂષ,
સ્ત્રી થી ઉત્પન થઈ ને સ્ત્રી સાથે જેના જીવનનો અંત આવે એ પુરૂષ...

Read More