The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
2
582
5.3k
Mukesh Dhama Gadhavi...Jay Mataji...Keval Anand... Mitro Premi charan...
લોકો કહે છે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!
આલિશાન બંગલા નુ સાસરુ મળશે એ લાલચ છોડતા શીખી જાઓ.... કદાચ ક્યાંક કોઈક ગરીબ ની ઝૂંપડી માં રામ પણ હોઈ શકે ... #રામ
જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે... #જવાબદારી
સૂના થયા જંગલોને ખૂટ્યા નદીના નીર કેમ સતાવે છે મેહુલા હવે તો વર્શીજા વીર !!!! #વરસાદ
અધર્મ તણો અંધકાર અમુ મારગ ભુલાવી દેત પ્રગટી નો હોત જો સત્ ભાણ અમાણે સોનબાઈ... #Maa Sonal... Good Morning ❤️🌄
કોઈ સાથે આવે કે નાં આવે શું ફરક પડે...?? કોઈ અમને મનાવે કે નાં મનાવે શું ફરક પડે...?? એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના. કોઈ સાથ નિભાવે કે નાં નિભાવે શું ફરક પડે...?? રડવું જ હસે તો અમેં મન મૂકી ને રડી લેસુ... પછી કોઈ હસાવે કે નાં હસાવે શું ફરક પડે...?? અરે અમે તો ખુદ ની મોજ માં જ મસ્ત રહીએ છીએ... કોઈ પછી બોલાવે કે નાં બોલાવે શું ફરક પડે.... #શબ્દ ની મજા...🙏
રાખી છે અને રાખજે, અમારા ભરોસા ની તુ લાજ, સઘળું મારુ સરતાજ, તને સોંપુૃ માં સોનબાઈ, 🚩🚩🙏 #જય સોનબાઈ માઁ 🙏🚩🚩
*આચરણ જેના ઉજળા* *ભુતળે નોખી ભાત* *વણ કહ્યે ઇ વરતાતી* *પાઘડિયે થી જાત* #પાઘડી ...
પ્રજા નું શરીર મરી ગયું સરકાર નું જમીર મરી ગયું ચીસો એને સંભાળાઇ નહિ ......... એ બહેરા હતા આંસુ એને દેખાયા નહિ .........એ આંધળા હતા બેહાલી પર બે શબ્દો બોલ્યા ..........એ મૂંગા હતા જનતા નું તો શરીર મરી ગયું હશે .............. નેતાઓ નો આત્મા જ મરી ગયો
પૂછ્યું કૃષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે. આજે કેમ ઉદાસ છે ? મારા જીવન માં સંઘર્ષ કેમ.? ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા. જાણે છે તું ? હું જન્મ્યો એ પહેલા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા. હું જન્મ્યો જેલ માં જીવન આખું સંઘર્ષ માં દરેક ડગલે પડકાર જન્મતા જ મા થી થયો અલગ. બાર વર્ષે ગોકુળ થી અલગ જેણે પ્રેમ આપ્યો એ મા .. યશોદા. જેને પ્રેમ આપ્યો એ રાધા ... ગોપી ઓ અને ગોવાળો ને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ વસાવ્યું. જીવન માં આટલો સંઘર્ષ તો પણ કોઈનેય જન્મકુંડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મ નો. યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું. આ તારું યુદ્ધ છે તારે જ કરવાનું છે. હું માત્ર તારો સારથી કર્મ માત્ર તું કર માર્ગ હું બતાવીશ. મારુ સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ્ય તું ઉપાડ. તારા તીર તું ચલાવ. હું આવી ને ઉભો રહીશ કોઈ ને કોઈ સ્વરૂપમાં તારા પડખે તારી સાથે તારો સારથી બની ને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તુ સારા કર્મ કર. તારી તકલીફો ને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતા નો સંક્ષિપ્ત સાર. નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા કે નથી બાધા જોઈતી. માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર. પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.* *હું આવતો રહીશ,* *બસ...ઓળખજે મને તું ...*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser