Author | Editor | Admin | Actor | voice Artist | Poet ટૂંકમાં કહુ તો લખવુ એ મારી આદત , ટેવ , કે પછી જિંદગી જ સમજી લો. for More Updates.. My Instagram Id - dhaval_limbani_official Facebook Id - Dhaval Limbani Copyright

પાર્ટ - ૩

-Dhaval Limbani

પાર્ટ - ૨

-Dhaval Limbani

.

-Dhaval Limbani

સમય સમયનો ખેલ છે વ્હાલા,
જે વ્યક્તિ કાલે એક ઝલક જોવા માટે રાહ જોતા હતા એ આજે સામાં મળતા રસ્તો બદલી નાખે છે..

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

Read More

યાદ કરશો તો યાદોમાં મળીશું
બાકી ફરિયાદોમાં તો અમે હતા , છીએ અને રહીશું

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

સવારે ઉઠતા તારો ચહેરો યાદ આવે ,
રાત પડતા તારી મુસ્કાન યાદ આવે ,
કેમ કહું કે કેટલો પ્રેમ કરું છું તને ,
સંભારે તને કોઈ બીજા અને હેડકી મને આવે.

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

Read More

આજના જમાનામાં કોઈ વ્યક્તિ પર સાચો વિશ્વાસ ત્યારે જ કહી શકાય કે ,
જ્યારે તમે એમનું લાસ્ટ સીન જોવાનું બંધ કરી દો..

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

Read More

આજકાલ અમુક સંબંધો એવા છે જેમાં પ્રેમનું ખાલી નામ આપવામાં આવે છે.બાકી સાચી વાત તો શરીરની ભૂખ સંતોષવાનું છે પણ
જો કદાચ એક સ્ત્રી ઈચ્છે તો એમની ઈજ્જત શુ એમની સામે પણ કોઈ જોઈ ના શકે અને એક પુરુષ ઈચ્છે તો એ કોઈ સ્ત્રી સામે પીગળી ન શકે..

IG
dhaval_limbani_official

Read More

જ્યારે કોઈના પર સાચો પ્રેમ અને લાગણી આવી જાય ને ,

ત્યારે ખુદથી વધુ એની ચિંતા થવા લાગે છે.

IG
dhaval_limbani_official

સાવ સહેલું છે વ્હાલા ,

કોઈની સાથે બે મિનિટ વાત કરવાથી સામે વાળું વ્યક્તિ ખુશ થતું હોય તો વાત કરી લેવી જોઈએ.

IG
Dhaval_limbani_official

Read More